નવેમ્બર 19, 2025 3:57 પી એમ(PM) નવેમ્બર 19, 2025 3:57 પી એમ(PM)

views 11

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ટૂંક સમયમાં તમિળનાડુના કોઈમ્બતુરથી પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 21-મો હપ્તો જાહેર કરશે. 18 હજાર કરોડ રૂપિયાથી વધુના આ હપ્તાથી નવ કરોડ ખેડૂતોને મદદ મળશે. આ સાથે જ રાજ્યના 49 લાખથી વધુ ખેડૂતોને પણ આ હપ્તો ચૂકવાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધા...

નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM)

views 17

રણજી ટ્રોફીમાં ગુજરાતે જીત માટે ઉત્તરાખંડને 344 રનનો ટાર્ગેટ આપ્યો

રણજી ટ્રોફીમાં આર્ય દેસાઈ, જયમિત પટેલ અને ઉર્વિલ પટેલની અડધી સદી વડે ગુજરાતે ગ્રુપ-સીની મેચમાં પોતાનો બીજો દાવ પાંચ વિકેટે 291 રનના સ્કોરે ડિકલેર કરીને ઉત્તરાખંડને 344 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ સાથે જ વિદર્ભે આપેલા 276ના ટાર્ગેટ સામે બરોડાએ 73 રનમાં 5 વિકેટ ગુમાવી છે.બરોડાને હજુ 203 રનની જરૂર છે અને...

નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:32 એ એમ (AM)

views 48

રાજ્યની ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી 99.6 ટકા મતદારોને ફોર્મ મળ્યાં

ભારતીય ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ ગુજરાતમાં ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમામ B.L.O. રાજ્યમાં 4 ડિસેમ્બર સુધી મતદારોને મળી ફોર્મ આપશે. અત્યાર સુધી 99.6 ટકા મતદારોને ફોર્મ મળી ગયા હોવાનું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લએ જણાવ્યુ હતું.

નવેમ્બર 19, 2025 9:30 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:30 એ એમ (AM)

views 28

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યની અલગ અલગ વિધાનસભા બેઠકો પર પદયાત્રા યોજાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે રાજ્યના તમામ વિધાનસભા મતવિસ્તારમાં પદયાત્રા યોજાઈ રહી છે.પંચમહાલના ગોધરામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું. આ પદયાત્રામાં રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. પદયાત્રા દરમિયાન નગ...

નવેમ્બર 19, 2025 9:27 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:27 એ એમ (AM)

views 87

ગુજરાત સાઈબર સેન્ટર ઑફ એક્સલન્સે ધ ઘોસ્ટ’ ના નામથી આંતરરાષ્ટ્રીય ‘સાઈબર સ્લેવરી’ રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી

સાયબર સેન્ટર ફોર એક્સેલન્સે મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાઈબર માફિયા દ્વારા સંચાલિત 'સાયબર સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે. સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા 'ઘોસ્ટ') તરીકે કામ કરતા અ...

નવેમ્બર 19, 2025 9:26 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:26 એ એમ (AM)

views 502

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21-મા હપ્તા હેઠળ રાજ્યના 49 લાખથી વધુ ખેડૂત પરિવારને 986 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના કોઇમ્બતુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતોને સંબોધશે.કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય...

નવેમ્બર 19, 2025 9:19 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:19 એ એમ (AM)

views 11

ગુજરાત સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ચાઇનીઝ સાઈબર માફિયા માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર ઝડપી પાડ્યો

ગુજરાત સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાઈબર માફિયા માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે.આ ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા 'ઘોસ્ટ' તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નીલ પુરોહિતને ગ...

નવેમ્બર 19, 2025 9:15 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:15 એ એમ (AM)

views 7

આંધ્રપ્રદેશના રાજ્યપાલ, ન્યાયાધીશના નેતૃત્વમાં આજે ભારતનું પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયાની મુલાકાત લેશે

આજે આંધ્રપ્રદેશના રાજ્યપાલ, ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીરના નેતૃત્વમાં ભારતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયાની મુલાકાત લેશે.ઉલ્લેખનીય છે કે આ મહિનાની 17મી તારીખે મદીનામાં ભારતીય યાત્રાળુઓ સાથે બનેલી દુ:ખદ ઘટના બાદ આ પ્રતિનિધિમંડળ હજ અને ઉમરાહ મંત્રાલય સહિત સાઉદી અધિકારીઓ સાથે સંકલનમાં સંપૂર્...

નવેમ્બર 19, 2025 9:12 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:12 એ એમ (AM)

views 10

આવતા મહિને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવા માટે આતુર – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આવતા મહિને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવા માટે આતુર છે. ગઈકાલે નવી દિલ્હીમાં રશિયન રાષ્ટ્રપતિના સહાયક નિકોલાઈ પાત્રુશેવ સાથેની તેમની મુલાકાત દરમિયાન આ નિવેદન આવ્યું હતું.પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે શ્રી પાત્રુશે...

નવેમ્બર 19, 2025 9:05 એ એમ (AM) નવેમ્બર 19, 2025 9:05 એ એમ (AM)

views 12

બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ખલીલુર રહેમાન આજે કોલંબો સુરક્ષા સંમેલન માટે નવી દિલ્હી પહોંચશે

બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ખલીલુર રહેમાન આજે કોલંબો સુરક્ષા સંમેલન માટે નવી દિલ્હી પહોંચશે.રહેમાન ભારતના NSA, અજિત ડોભાલના આમંત્રણ પર કોલંબો સુરક્ષા સંમેલન (CSC)ની સાતમી બેઠકમાં હાજરી આપવા માટે ભારતની રાજધાની આવી રહ્યા છે, 4 એપ્રિલના રોજ બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન તેમની છેલ્લી...