ડિસેમ્બર 23, 2024 3:45 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 3:45 પી એમ(PM)

views 6

દ્વારકાધિશ જગત મંદિરમાં મળતા પ્રસાદની ગુણવત્તાને ઉત્તમ જાહેર કરાઇ છે

દ્વારકાધિશ જગત મંદિરમાં મળતા પ્રસાદની ગુણવત્તાને ઉત્તમ જાહેર કરાઇ છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા દ્વારકાધીશ જગત મંદિરમાંથી મળતા પ્રસાદની ગુણવતા ચકાસવા તેને ફૂડ વિભાગમાં મોકલાયો હતો. જે અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દ્વારકાધિશ મંદિરના પ્રસાદને આરોગ્ય બાબતે ખૂબ સારો જા...

ડિસેમ્બર 23, 2024 3:45 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 3:45 પી એમ(PM)

views 4

મહેસાણાના ઊંઝામાં 18 વર્ષથી નાની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી

મહેસાણાના ઊંઝામાં 18 વર્ષથી નાની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી. જીમખાના મેદાનમાં યોજાયેલા કેમ્પમાં 850 થી વધુ દીકરીઓને આ રસીનો પ્રથમ ડોઝ વિના મૂલ્યે આપવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 23, 2024 3:40 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 3:40 પી એમ(PM)

views 4

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી અનુપમ કૈથવાસે જણાવ્યું કે, આ કાર્યક્રમને કારણે જિલ્લા કક્ષાના વિજેતાઓને રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં અને ત્યારબાદ રાષ્ટ્રીય યુવા ઉત્...

ડિસેમ્બર 23, 2024 2:23 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:23 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “દેશમાં છેલ્લા દોઢ વર્ષમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “દેશમાં છેલ્લા દોઢ વર્ષમાં 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે.” નવી દિલ્હીથી વર્ચ્યૂઅલ માધ્યમથી 71 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂકપત્ર એનાયત કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “છેલ્લા 10 વર્ષમાં દેશના વિવિધ મંત્રાલયો, વિભા...

ડિસેમ્બર 23, 2024 2:22 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:22 પી એમ(PM)

views 2

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ ક્ષેત્રને ગ્રામીણ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે, ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તનથી વિકસિત દેશ બનવાનો માર્ગ મોકળો થશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃષિ ક્ષેત્રને ગ્રામીણ વિકાસનો આધાર ગણાવતા કહ્યું કે, ગ્રામીણ પરિદ્રશ્યમાં પરિવર્તનથી વિકસિત દેશ બનવાનો માર્ગ મોકળો થશે. નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રે ચૌધરી ચરણસિંહ પુરસ્કાર, 2024ના વિજેતાઓ સાથે સંવાદ કરતાં શ્રી ધનખડે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ખેડૂતો અને તેમના પ...

ડિસેમ્બર 23, 2024 2:21 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:21 પી એમ(PM)

views 3

સકારાત્મક મિશ્ર વૈશ્વિક સંકેતોવચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યાં છે

સકારાત્મક મિશ્ર વૈશ્વિક સંકેતોવચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે કારોબાર કરી રહ્યાં છે.. શેરબજારમાં આજે તેજી સાથે સેન્સેક્સ ખુલ્યો હતો.. પ્રારંભિક તબક્કે 600 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો. BSE સેન્સેક્સ લગભગ 816 પોઈન્ટ સુધી વધ્યો હતો.. સવારે 78 હજાર 858 પર ટ્...

ડિસેમ્બર 23, 2024 2:21 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:21 પી એમ(PM)

views 3

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં પોલીસ અથડામણમાં, ત્રણ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ ઠાર મરાયા છે

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં પોલીસ અથડામણમાં, ત્રણ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ ઠાર મરાયા છે.. આજે સવારે પંજાબ અને ઉત્તરપ્રદેશ પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહીમાં આ સફળતા મળી છે. આ અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ,” ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ, જસનપ્રીત સિંહ...

ડિસેમ્બર 23, 2024 2:15 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:15 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને આસામમાં પણ આ જ સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. જ્યારે હરિયાણા, ઓડિશા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થ...

ડિસેમ્બર 23, 2024 2:14 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:14 પી એમ(PM)

views 3

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વાઘોલી ચોક વિસ્તારમાં રાત્રે ફૂટપાથ પર સૂઈ રહેલા નવ શ્રમિકોને ડમ્પરે કચડી નાખ્યા હતા

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વાઘોલી ચોક વિસ્તારમાં રાત્રે ફૂટપાથ પર સૂઈ રહેલા નવ શ્રમિકોને ડમ્પરે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. છ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત નાજુક છે. પોલીસે નશામાં ધૂત ડમ્પ...

ડિસેમ્બર 23, 2024 2:13 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:13 પી એમ(PM)

views 4

અમેરિકી સમાચાર પત્ર વૉલ સ્ટ્રીટ જર્નલે મધ્યપ્રદેશને વર્ષ 2025 માટે સૌથી વધુ પસંદ વૈશ્વિક ગંતવ્ય સ્થળ તરીકે માન્યતા આપી છે

અમેરિકી સમાચાર પત્ર વૉલ સ્ટ્રીટ જર્નલે મધ્યપ્રદેશને વર્ષ 2025 માટે સૌથી વધુ પસંદ વૈશ્વિક ગંતવ્ય સ્થળ તરીકે માન્યતા આપી છે, જે મધ્યપ્રદેશના સમૃદ્ધ વારસા, અદભૂત વન્યજીવ અને મનોહર પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવે છે. પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના મુખ્યસચિવ અને મધ્યપ્રદેશ પ્રવાસન બૉર્ડના વહીવટી સંચાલક શિવશેખર...