ડિસેમ્બર 23, 2024 7:12 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 7:12 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં દેશના લગભગ 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં દેશના લગભગ 10 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવી છે. આજે તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 71 હજારથી વધુ નવનિયુક્તકર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ નોકરીઓસંપૂર્ણ પારદર્શિતા સાથે પૂરી પાડવામાં આવી રહ...

ડિસેમ્બર 23, 2024 7:00 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 7:00 પી એમ(PM)

views 3

કેન્દ્ર સરકારે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી છે

કેન્દ્ર સરકારે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી આપવાની નીતિ રદ કરી છે. શિક્ષણ સચિવ સંજય કુમારેપત્રકારોને જણાવ્યું હતું કે, ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનેબે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે. જો તેઓ પુનઃપરીક્ષા પછી ફરીથી ન...

ડિસેમ્બર 23, 2024 6:59 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:59 પી એમ(PM)

views 3

TRAI એ તેની પહોંચ વિસ્તારવા અને વધુ પ્રેક્ષકો સાથે જોડાવવા માટે અપગ્રેડ કરેલી વેબસાઈટનું અનાવરણ કર્યું

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા-TRAI એ તેની પહોંચ વિસ્તારવા અને વધુ પ્રેક્ષકો સાથે જોડાવવા માટેઅપગ્રેડ કરેલી વેબસાઈટનું અનાવરણ કર્યું. આ વેબસાઈટ ટ્રાઇની નીતિઓ, કાયદાઓ, આંકડા અને ભારતમાં વલણો વિશેની વ્યાપક માહિતી પૂરી પાડે છે.આ વેબસાઇટ જે સામાન્ય લોકો, હિતધારકો, સંશોધકો અને આંતરરાષ્ટ્રીય પ્રેક...

ડિસેમ્બર 23, 2024 6:58 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:58 પી એમ(PM)

views 2

ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી વિરોધ પક્ષ કોંગ્રેસ પર ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે

ભારતીય જનતા પાર્ટીએ આજે ફરી વિરોધ પક્ષ કોંગ્રેસ પર ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે નવી દિલ્હીમાં પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે જ 1952ની લોકસભા ચૂંટણીમાં અને પછી 1954ની પેટાચૂંટણીમાં ડૉ. આંબેડકરની હાર સુનિશ્ચિત કરી હતી. તેમણે એમ પણ ...

ડિસેમ્બર 23, 2024 6:57 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:57 પી એમ(PM)

views 4

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં છે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં છે. આજે બપોરે 1 વાગ્યે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 400 હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલબોર્ડના જણાવ્યા અનુસાર દિલ્હીના બવાનામાં 472, મુંડકામાં439, આનંદ વિહારમાં 441, અલીપુરમાં 432, ઓખલાફેઝ-2માં 416, આર.કે. પુરમમાં 430, વજીરપુરમાં 454 હવાની ગુણ...

ડિસેમ્બર 23, 2024 6:56 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:56 પી એમ(PM)

views 4

જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં સરકારે કચરામાંથી સંપત્તિ બનાવવાની નવી વ્યવસ્થા તૈયાર કરી છે

જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં સરકારે કચરામાંથી સંપત્તિ બનાવવાની નવી વ્યવસ્થા તૈયાર કરી છે. તેમણે આજે નવી દિલ્હીમાં ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસ પર રાષ્ટ્રીયકાર્યશાળાના ઉદ્ઘાટન સમયે આ વાત કહી હતી. ખુરશીઓ અને કોમ્પ્યુટર જેવી જૂની વસ્તુઓનીપર્યાવરણીય...

ડિસેમ્બર 23, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:55 પી એમ(PM)

views 4

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક શ્રીરામ કૃષ્ણનને AI ક્ષેત્રમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક શ્રીરામ કૃષ્ણનને AI ક્ષેત્રમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી કૃષ્ણન ડેવિડ સેક્સર સાથે નજીકથી કામકરશે, જેમને વ્હાઇટ હાઉસના AI અને ક્રિપ્ટોકરન્સીનું નેતૃત્વકરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડેવિડ સૅક્સ ટ્રમ્...

ડિસેમ્બર 23, 2024 6:54 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:54 પી એમ(PM)

views 3

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હી સરકાર સામે આરોપનામું જાહેર કર્યું છે

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હી સરકાર સામે આરોપનામું જાહેર કર્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુર, દિલ્હીભાજપના વડા વીરેન્દ્ર સચદેવા અને અન્ય નેતાઓએ આમ આદમી પાર્ટીની સરકાર પર ગેરવહીવટ અનેલોકોને આપેલા વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવતો દસ્તાવેજ બહાર પાડ્યો હતો.દરમિયાન કેજરીવાલે ભાજપન...

ડિસેમ્બર 23, 2024 6:53 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:53 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયોકાર્યક્રમની આ 117મી કડી હશે.લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાનાવિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા My...

ડિસેમ્બર 23, 2024 6:52 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 6:52 પી એમ(PM)

views 2

સર્વોચ્ચ અદાલતે મેડિકલ કાઉન્સિલ કમિટીને NEET અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટેની ખાલી મેડિકલ બેઠકો ભરવા માટે વિશેષ રાઉન્ડ હાથ ધરવા આદેશ આપ્યો છે

સર્વોચ્ચ અદાલતે મેડિકલ કાઉન્સિલ કમિટીને NEET અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટેની ખાલી મેડિકલ બેઠકો ભરવા માટે વિશેષ રાઉન્ડ હાથ ધરવા આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ અને કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે આ નિર્દેશઆપતાં કહ્યું કે, એનઆરઆઈની ખાલી બેઠકોને પણ સામાન્ય શ્રેણીના ક્વોટામાં રૂપાંતરિત કરવીજોઈએ અને ...