જાન્યુઆરી 20, 2025 7:38 પી એમ(PM)

views 13

બનાસકાંઠા જિલ્લાની સવપુરા ગ્રામ પંચાયતનાં વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને પદાધિકારીઓને પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ ભવનનું આમંત્રણ

બનાસકાંઠા જિલ્લાનાં થરાદ તાલુકાની સવપુરા ગ્રુપ ગ્રામ પંચાયતનાં વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને સરપંચ, તલાટી અને ન્યાય સમિતિનાં સભ્યને આગામી 26મીજાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેલા માટેરાષ્ટ્રપતિ ભવન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ અંગે વધુ માહિતી આપે છે અમારા બન...

જાન્યુઆરી 20, 2025 7:35 પી એમ(PM)

views 9

ખ્યાતિ હોસ્પીટલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલને પોલીસે હોસ્પીટલમાં લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું

ખ્યાતિ હોસ્પીટલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલને આજે પોલીસે ખ્યાતિ હોસ્પીટલમં લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.કાર્તિક પટેલનાં દસ દિવસનાં રિમાન્ડ મંજૂર થતાં પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ સાથે રાખીને કાર્તિક પટેલની પૂછપરછ કરવાનો પણ નિર્ણય લીધો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 65 ...

જાન્યુઆરી 20, 2025 7:33 પી એમ(PM)

views 8

આતંકવાદ વિરોધી ટુકડી-ATS એ અમદાવાદમાં 27 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી

ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી - ATSએ અમદાવાદના લાલ દરવાજા પાસેથી 27 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની અટક કરી છે.આરોપી પાસેથી આશરે 55 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,આ આરોપી પહેલા પણ 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો.હાલ આરોપી ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો અને કોને આપવાનો ...

જાન્યુઆરી 20, 2025 7:31 પી એમ(PM)

views 9

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ વડોદરા, જામનગર, નલિયા અને ભૂજમાં એર-શો કરશે

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ SKAT 22મી જાન્યુઆરીએ વડોદરામાં એરોબેટિક એર-શો કરશે.પાંચ વિમાનો આકાશમાં હેલિક્સ આકાર બનાવશે જે DNA રચના જેવું લાગે છે. આ એર-શોનું મુખ્ય આકર્ષણ તિરંગાની રચના હશે. જે દિશભક્તિની ભાવના લોકોમાં ઉત્પન્ન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1996 માં રથપાયેલી SKAT ટીમ એશિયાની...

જાન્યુઆરી 20, 2025 7:29 પી એમ(PM)

views 11

આગામી 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થશે

આગામી 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંદાજપત્ર સત્રનું આહ્વાન કર્યું છે. 19મી ફેબ્રુઆરીએ બપોરે બાર વાગેઅંદાજપત્રની શરૂઆત થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું વિકાસલક્ષીબજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્યનાં ઉદ્યોગ ...

જાન્યુઆરી 20, 2025 3:07 પી એમ(PM)

views 9

દિલ્હીમાં રમાયેલ ખો-ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને હરાવીને વિશ્વવિજેતા બની છે

દિલ્હીમાં રમાયેલ ખો-ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને હરાવીને વિશ્વવિજેતા બની છે. ભારતીય ટીમનાં વિજયમાં મૂળ ડાંગના વતની અને તાપીમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અંગે DLSS ના ખો-ખોના કોચ સુનિલ મિસ્ત્રીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો.(બાઇટ: સુનિલ મિસ્ત્રી, ખો-ખો કોચ)

જાન્યુઆરી 20, 2025 3:06 પી એમ(PM)

views 11

સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું

સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 વાનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મકવાણાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં શહેરમાં 100 વાન દ્વારા કચરાનું એકત્રીકરણ કરી શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે. તેમણે ઘરમાં એકઠો થયેલો કચરો ગમે ત્યાં ન ફેંકતા કલે...

જાન્યુઆરી 20, 2025 3:04 પી એમ(PM)

views 12

ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ જીવોનું શિયાળામાં ઠંડીથી રક્ષણ કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ જીવોનું શિયાળામાં ઠંડીથી રક્ષણ કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે વધુ ઈન્દ્રોડા પાર્કના નાયબ નિયામક આર.પી ગેહલોતે માહિતી આપી... (બાઇટ: આર.પી ગેહલોત, નાયબ નિયામક, ઈન્દ્રોડા પાર્ક)

જાન્યુઆરી 20, 2025 3:02 પી એમ(PM)

views 20

રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો કરવામાં આવ્યાં છે

રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો કરવામાં આવ્યાં છે. જેના થકી ગુજરાત જળક્ષેત્રે અગ્રણી રાજ્ય બન્યું છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ......(વોઈસ કાસ્ટ – અજય ઈન્દ્રેકર)રાજ્યમાં જળસંગ્રહ માટે સુજલામ સુફલામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનાં ફલશ્ર...

જાન્યુઆરી 20, 2025 1:57 પી એમ(PM)

views 9

ભારતના બંધારણ અપનાવવાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે પોસ્ટ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ફિલાટેલિક સંગ્રહાલયમાં ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે

ભારતના બંધારણ અપનાવવાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે પોસ્ટ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ફિલાટેલિક સંગ્રહાલયમાં ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં વિવિધ મનોરંજક અને આકર્ષક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય નાગરિકોને બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો જાગ્રત કરવા અને એકતા અને રાષ્ટ્રી...