જાન્યુઆરી 23, 2025 3:30 પી એમ(PM)
14
તાપી જીલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે યોજાનાર રાજ્યપાલના કાર્યક્રમને લઈ કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું
તાપી જીલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે યોજાનાર રાજ્યપાલના કાર્યક્રમને લઈ કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું હતું. વ્યારામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે થનાર છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારામાં એટ હોમ કાર્યક્રમ યોજાનારો છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે ક...