જાન્યુઆરી 24, 2025 6:45 પી એમ(PM)

views 22

સર્વોચ્ચ અદાલતે આજે આવકવેરા કાયદા હેઠળ TDS સિસ્ટમને નાબૂદ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલતે આજે આવકવેરા કાયદા હેઠળ TDS સિસ્ટમને નાબૂદ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાઅને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે જણાવ્યું કે આ અરજી મુસદ્દો નબળો હતો અનેઅરજદારને વડી અદાલતનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આ અરજીમાં, TDS માળખાને મનસ્વી અને અતાર્કિક ...

જાન્યુઆરી 24, 2025 6:43 પી એમ(PM)

views 6

હોબાળાને પગલે વિપક્ષના દસ સાંસદોને વકફ(સુધારા) બિલ, 2024 પર સંસદનીસંયુક્ત સમિતિની આજની બેઠકમાંથી સસ્પેન્ડ કરાયા

હોબાળાને પગલે વિપક્ષના દસ સાંસદોને વકફ(સુધારા) બિલ, 2024 પર સંસદનીસંયુક્ત સમિતિની આજની બેઠકમાંથી સસ્પેન્ડ કરાયા છે. તેમાં તૃણમૂલ કોંગ્રેસનાકલ્યાણ બેનર્જી, દ્રવિડ મુનેત્ર કઝગમનાએ રાજા,કોંગ્રેસના નાસિર હુસૈન અને ઈમરાન મસૂદ તેમજ સમાજવાદીપાર્ટીના મોહિબુલ્લાનો સમાવેશ થાય છે. ભાજપ સાંસદ અપરાજિતા સારંગીએ વ...

જાન્યુઆરી 24, 2025 6:44 પી એમ(PM)

views 12

મહારાષ્ટ્રના ભંડારામાં હથિયાર બનાવટી ફેક્ટરી ભંડારામાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું

મહારાષ્ટ્રના ભંડારામાં હથિયાર બનાવટી ફેક્ટરી ભંડારામાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું છે અને 7 વ્યક્તિ ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ જ્યારે વિસ્ફોટ થયો ત્યારે કુલ 13 કામદારો ફેક્ટરીની શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. છત પડતાં 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર મા...

જાન્યુઆરી 24, 2025 6:40 પી એમ(PM)

views 16

યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી રક્ષા ખડસેએ નવી દિલ્હીમાં ખો-ખો વિશ્વકપમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય પુરૂષ અને મહિલા ટીમનું સન્માન કર્યું

યુવા બાબતો અને રમતગમતના રાજ્યમંત્રી રક્ષા ખડસેએ નવી દિલ્હીમાં ખો-ખો વિશ્વકપમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય પુરૂષ અને મહિલા ટીમનું સન્માન કર્યું હતું. બંને ટીમોએ તાજેતરમાં નવીદિલ્હીમાં આયોજિત પ્રથમ ખો ખો વિશ્વકપ જીત્યો હતો. શ્રીખડસેએ પુરૂષ અને મહિલા બંનેટીમોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ દેશની પર...

જાન્યુઆરી 24, 2025 6:36 પી એમ(PM)

views 7

મહિલા હોકી ઈન્ડિયા લીગમાં ઓડિસા વોરિયર્સ ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની

મહિલા હોકી ઈન્ડિયા લીગમાં ઓડિસા વોરિયર્સ ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આજે JSW સૂરમાહોકી ક્લબનો સામનો શ્રાચી રાઢ બંગાળ ટાઈગર્સ સાથે થશે.  પુરુષ વર્ગના રાત્રે સવા આઠ વાગ્યે શ્રાચી રાઢ બંગાળટાઈગર્સ અને વેદાંત કલિંગા લાન્સર્સ સામસામે ટકરાશે.

જાન્યુઆરી 24, 2025 6:35 પી એમ(PM)

views 24

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આજે નવી દિલ્હીમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોસુબિયાન્ટો સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આજે નવી દિલ્હીમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોસુબિયાન્ટો સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ્યું કે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસનીઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની સહભાગિતા એ બંને દેશોવચ્ચેની મિત્રતાને સમર્પિત હશે. રાષ્ટ્રપ...

જાન્યુઆરી 24, 2025 3:49 પી એમ(PM)

views 16

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવાની જાહેરાત કરી

શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આગામી 27મી જાન્યુઆરીથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે સાત વાગે રાણી...

જાન્યુઆરી 24, 2025 3:48 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી ગુજરાતના નવા મુખ્ય સચિવ બનશે. હાલના મુખ્ય સચિવ રાજકુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે પંકજ જોષી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. તેઓ 1989ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. પંકજ જોષી પહેલી ફેબ...

જાન્યુઆરી 24, 2025 3:46 પી એમ(PM)

views 12

રાજ્યમાં આજે અને આવતીકાલે રાત્રે સાતથી દસનાં સમયગાળા દરમ્યાન એક દુલર્ભ ખગોળીય ઘટના જોવા મળશે

રાજ્યમાં આજે અને આવતીકાલે રાત્રે સાતથી દસનાં સમયગાળા દરમ્યાન એક દુલર્ભ ખગોળીય ઘટના જોવા મળશે. સૂર્યની આસપાસ ફરતા આઠ ગ્રહોમાંથી પાંચ ગ્રહો એક જ ક્ષેત્રમાં સંરેખિત થશે. એટલે કે ગ્રહોની પરેડ જોવા મળશે. આ ઘટનાનાં સાક્ષી બનવા માટે તેમજ આ ઘટના રાજ્યનાં લોકો સુધી પહોંચે તે માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન...

જાન્યુઆરી 24, 2025 3:45 પી એમ(PM)

views 12

વડોદરા શહેરની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળતા પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા શહેરની ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળતા પોલીસે ત્રણેય શાળાઓમાં બોમ્બ સ્કવોડ સાથે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરનાં ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના શાળાનાં આચાર્યને સવારે ઈમેઈલ મળ્યો હતો. આચાર્યએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. પોલીસે નવરચના ગ્રુપની ત્રણ શાળાઓમાં બોમ્બ સ્કવોર્ડ સ...