જાન્યુઆરી 25, 2025 8:36 એ એમ (AM)

views 6

અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કામાં હેક્સાપૉડ શ્રેણીમાં ભાવનગરની સર BPTIની ટીમ પ્રથમ ક્રમાંકે વિજેતા બની છે

અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કામાં હેક્સાપૉડ શ્રેણીમાં ભાવનગરની સર BPTIની ટીમ પ્રથમ ક્રમાંકે વિજેતા બની છે. મૅન્ટર પ્રૉફેસર ચિંતન ઉમરાળિયાના માર્ગદર્શનમાં ઑટોનોમસ રૉબોટ બનાવવા બદલ આ શ્રેણીમાં શિવમ શુક્લ, ખુશી શાહ, કેશવી વાળા અને ધાર્મિક વંકાણીની ટીમને 10 લાખનું ઈના...

જાન્યુઆરી 25, 2025 8:34 એ એમ (AM)

views 7

કચ્છમાં ભુજના સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય બે દિવસ સુધી સશસ્ત્ર દળ દ્વારા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું

કચ્છમાં ભુજના સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય બે દિવસ સુધી સશસ્ત્ર દળ દ્વારા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું. મુલાકાતીઓએ લાઈટ મશીનગન, એન્ટી-ક્રાફ્ટ મિસાઈલ,યુદ્ધમાં ઉપયોગી વિશાળ ટેન્ક સહિતના હથિયારોને નિહાળ્યા હતા. દરમિયાન સેનાના તજજ્ઞોએ નાગરિકોને વિવિધ હથિયારો અંગે માહિતી આપી હતી. જ્યારે આર્...

જાન્યુઆરી 25, 2025 8:33 એ એમ (AM)

views 11

અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે

અમદાવાદમાં આવેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં આજે અને આવતીકાલે જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે. આ બે દિવસ દરમિયાન જાહેર જનતા માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અંદાજે 100 પક્ષીવિદ્, તજજ્ઞ-સ્વયંસેવકો 46 ઝૉન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, પર...

જાન્યુઆરી 25, 2025 8:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે સુરતમાં 25 કરોડ 12 લાખ રૂપિયાના ખર્ચે 24 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે સુરતમાં 25 કરોડ 12 લાખ રૂપિયાના ખર્ચે 24 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. ચોર્યાસી તાલુકાના હજીરા નિર્દિષ્ટ વિસ્તારમાં સમાવિષ્ટ કવાસ, મોરા, દામકા અને હજીરા ગામમાં નિર્દિષ્ટ ભંડોળ યોજના હેઠળ મંજૂર કરાયેલા આ કામોનું ખાતમુહૂર્ત કરાશે.કવાસ ગામમાં 5 કરોડ 99...

જાન્યુઆરી 25, 2025 8:22 એ એમ (AM)

views 6

તાપીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 240 કરોડ રૂપિયાના 61 વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

તાપીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 240 કરોડ રૂપિયાના 61 વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. શ્રી પટેલ આજે તાપીમાં 10 કરોડ 47 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માછલીઘર સંકુલનું પણ ઈ-લોકાર્પણ કરશે. સાથે જ તેઓ સેન્ટર ફૉર એક્સલૅ...

જાન્યુઆરી 25, 2025 8:19 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “નીતિ આયોગ પ્રમાણે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ,નવસારી અને તાપીના વિકાસનો 25 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “નીતિ આયોગ પ્રમાણે સુરત સહિત ભરૂચ, વલસાડ, ડાંગ,નવસારી અને તાપીના વિકાસનો 25 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર છે.” તેમણે કહ્યું, “સુરત શહેરે સ્વચ્છતા અંગે મેળવેલી સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયી છે.” સુરતમાં ગઈકાલે 350 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અન...

જાન્યુઆરી 24, 2025 7:55 પી એમ(PM)

views 19

જમ્મુ અને કાશ્મીરના યુવાનો દેશના ટોચના ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી આવે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે :જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના યુવાનો દેશના ટોચના ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી આવે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે ઉપરાજ્યપાલે જમ્મુ અને કાશ્મીરમાં ઝડપી ઔદ્યોગિક પ્રગતિ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અ...

જાન્યુઆરી 24, 2025 7:52 પી એમ(PM)

views 11

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભારતરત્ન કર્પુરી ઠાકુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભારતરત્ન કર્પુરી ઠાકુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા હતા, અને તેમણે અનામતનો અમલ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે ક...

જાન્યુઆરી 24, 2025 7:50 પી એમ(PM)

views 10

કેન્દ્રીય શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેલંગાણાના કરીમનગરમાં 24 કલાક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેલંગાણાના કરીમનગરમાં 24 કલાક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. 24 કલાક પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડતો આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે. કરીમનગરના 5 વિભાગોમાં શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટને 18 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. લગભગ ...

જાન્યુઆરી 24, 2025 7:49 પી એમ(PM)

views 9

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ લોકશાહીની ભાવનાનો સન્માન કરવાનો ઉત્સવ છે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ ચૂંટણી પંચની રચનાની ઉજવણી જ નહી પરંતુ તે લોકશાહીની ભાવનાનું સન્માન કરવાનો પણ એક ઉત્સવ છે. ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની પૂર્વસંધ્યાએ આજે નવી દિલ્હીમાં જાહેર કરાયેલા એક સંદેશમાં તેમણે કહ્યું કે આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ખાસ છે કાર...