જાન્યુઆરી 25, 2025 2:58 પી એમ(PM)

views 14

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી-20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે ચેન્નઈમાં રમાશે

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટી-20 ક્રિકેટ મેચની શ્રેણીની બીજી મેચ આજે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. સુકાની સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ આ શ્રેણીમાં એક શૂન્યથી આગળ ચાલી રહી છે. આ પહેલા બુધવારે કોલકાતામાં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લૅન્ડને સાત ...

જાન્યુઆરી 25, 2025 2:57 પી એમ(PM)

views 13

અમેરીકાની સર્વોચ્ચ અદાલતે મુંબઈ આતંકી હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી

અમેરીકાની સર્વોચ્ચ અદાલતે મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાની સમીક્ષા અરજી ફગાવી તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ભારત, પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોપગતિ રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું. તેની પર વર્ષ 2008માં મુંબઈ 26-11 આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. આ હુમલા...

જાન્યુઆરી 25, 2025 2:54 પી એમ(PM)

views 15

મહાકુંભમાં આયુષમંત્રાલય ની નિશુલ્ક આરોગ્ય સેવાઓનો સવા લાખ થી વધુ લોકોએ લાભ લીધો

પ્રયાગરાજના મહાકુંભમાં આયૂષ મંત્રાલય દ્વારા શ્રદ્ધાળુઓ, તીર્થયાત્રિઓ અને મુલાકાતીઓને નિઃશુલ્ક સ્વસ્થ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, અત્યાર સુધી એક લાખ 21 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ આયૂષ સેવાઓનો લાભ લીધો છે.

જાન્યુઆરી 25, 2025 2:51 પી એમ(PM)

views 15

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે બેઠક શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ઈન્ડોનૅશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષી બેઠક કરી રહ્યા છે. દરમિયાન બંને દેશ વચ્ચે અનેક મહત્વના સમજૂતી કરાર થવાની શક્યતા છે. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઈન્ડો...

જાન્યુઆરી 25, 2025 2:59 પી એમ(PM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલ પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત કરાશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલ પર...

જાન્યુઆરી 25, 2025 9:48 એ એમ (AM)

views 11

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે દેશ અને રાજ્ય ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશે

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે દેશ અને રાજ્ય ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશે. તેમણે યુવાનોને દેશ અને રાજ્યની વાસ્તવિક સંપત્તિ ગણાવી હતી. તેઓએ ગઈકાલે અગરતલાના પ્રજ્ઞા ભવનમાં ત્રિપુરા સ્ટાર્ટઅપ પોલિસી-2024 લોન્ચ કરી હતી. આ પ્રસંગે શ્રીસાહાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્...

જાન્યુઆરી 25, 2025 9:46 એ એમ (AM)

views 7

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં શીતલહેરની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ અને પંજાબના કેટલાક ભાગોમાં શીતલહેરની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળ, પૂર્વ ઉત્તર પ્રદેશ, સિક્કિમ અને બિહારમાં આજે રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું રહેશે. આગામી બે દિવસ સુધી ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિ...

જાન્યુઆરી 25, 2025 9:45 એ એમ (AM)

views 8

ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં ગઈકાલે નેધરલેન્ડ્સના વિજક આન ઝી ખાતે સ્પર્ધાનો મધ્યભાગ સમાપ્ત થયો

ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં ગઈકાલે નેધરલેન્ડ્સના વિજક આન ઝી ખાતે સ્પર્ધાનો મધ્યભાગ સમાપ્ત થયો. ઉઝબેકિસ્તાનના ખેલાડિ આ સ્પર્ધામાં આગળ છે, જ્યારે ભારતના આર પ્રજ્ઞાનંદ બીજા સ્થાને છે અને ડી ગુકેશ ત્રીજા સ્થાને છે.

જાન્યુઆરી 25, 2025 9:43 એ એમ (AM)

views 32

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T 20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમાં રમાશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T 20 ક્રિકેટ શ્રેણીની બીજી મેચ આજે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમાં રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. ઉલ્લેખનીય છે કે બુધવારે કોલકાતામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હ...

જાન્યુઆરી 25, 2025 9:41 એ એમ (AM)

views 8

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ઇનિયન પનીરસેલ્વમે મલેશિયામાં 9મી જોહર આતંરરાષ્ટ્રીય ઓપન ચેસ સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ઇનિયન પનીરસેલ્વમે મલેશિયામાં 9મી જોહર આતંરરાષ્ટ્રીય ઓપન ચેસ સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે પૂર્ણ થયેલી સ્પર્ધાના નવમાં રાઉન્ડમાં તમિલનાડુના 22 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર પનીરસેલ્વમે 8.5 પોઈન્ટ મેળવ્યા હતા. ઈનિયાને શાનદાર પ્રદર્શન કરી અને છેલ્લા રાઉન્ડમાં વિયેતનામના જી.એમ.ગુયેન વાનન...