જાન્યુઆરી 25, 2025 6:33 પી એમ(PM)

views 13

ભારત અને ઇન્ડોનેશિયાએ વિવિધ ક્ષેત્રે સંધિઓનું આદાનપ્રદાન કર્યું

ભારત અને ઇન્ડોનેશિયાએ આજે આરોગ્ય, પરંપરાગત દવા,દરિયાઈ સલામતી, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ડિજિટલ વિકાસના ક્ષેત્રોમાં સંધિઓનું આદાનપ્રદાન કર્યું હતું. આ પ્રસંગે ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સીઈઓ ફોરમનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો.નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય અને ...

જાન્યુઆરી 25, 2025 6:31 પી એમ(PM)

views 18

ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો ત્રીજો ઢંઢેરો બહાર પાડ્યો

ભારતીય જનતા પાર્ટીએ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનો ત્રીજો ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં યમુના નદીનોઅમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ જેવો વિકાસ કરવાનો અને ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયેશહેરમાં સ્થાયી થયેલા શરણાર્થીઓને આપવામાં આવેલી મિલકતોનું લીઝહોલ્ડમાંથીફ્રીહોલ્ડમાં રૂપાંતરણ કરવાનાં વચનનો સમાવેશ થાય ...

જાન્યુઆરી 25, 2025 6:29 પી એમ(PM)

views 8

સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન

વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાને પગલે સહકારની હાકલ સાથે સ્વિત્ઝર્લેન્ડનાં દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠકનું આજે સમાપન થયું છે. સમાપન સંબોધનમાં વિશ્વ આર્થિક મંચના પ્રમુખ બોર્ગેબ્રેન્ડેએ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સંઘર્ષોનેસમાપ્ત કરવાનાં ઉપાયો શોધવા જેવી મહત્વપૂર્ણ પ...

જાન્યુઆરી 25, 2025 6:27 પી એમ(PM)

views 18

ઓસ્ટ્રેલિયામાં દાવાનળ ફાટી નીકળતા સંખ્યાબંધ મકાનો નાશ પામ્યા

ઓસ્ટ્રેલિયામાં દાવાનળ ફાટી નીકળતા સંખ્યાબંધ મકાનો નાશ પામ્યા છે અને હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સત્તાવાળાઓએ બે દાવાનળ નજીકનાં શહેરોનાં નિવાસીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે, આગને કારણે સલામત માર્ગ પર અસર પડતાં તેઓ હવે ઘર છોડીને નહીં જઈ શકે.પર્થથી 190 કિલોમીટર દૂર આર...

જાન્યુઆરી 25, 2025 6:26 પી એમ(PM)

views 11

હમાસે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ગાઝામાં બંધક 4 મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી

હમાસે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ગાઝામાં બંધક ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી છે. આ સૈનિકોને ગાઝા શહેરનાપેલેસ્ટાઇન સ્ક્વેરમાં રેડ ક્રોસ અધિકારીઓને સોંપી દીધા છે. કરીના એરિવ, ડેનિએલા ગિલ્બોઆ, નામા લેવી અનેલીરી અલ્બાગે મુક્ત થયા બાદ પેલેસ્ટાઇન સ્કેવરમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.ઇઝરાયેલ અને ગા...

જાન્યુઆરી 25, 2025 6:24 પી એમ(PM)

views 20

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને 6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ મહિલા સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની મેડિસન કીઝે રોમાંચક મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્યના સબ઼ાલેન્કાને6-3, 2-6, 7-5થી પરાજય આપ્યો હતો. કીઝે સબાલેન્કાને સતત ત્રીજી વાર ઓસ્ટ્રેલિયનઓપનનો ખિતાબ જીતવાથી વંચિત રાખી હતી.પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આવતી કાલે વર્તમાન ચેમ્પિયન અનેટોચના ક્રમાંકિ...

જાન્યુઆરી 25, 2025 7:58 પી એમ(PM)

views 28

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રને નામ સંબોધન કરતા સુશ્રી મુર્મુએ ભારતીય બંધારણને જીવંત દસ્તાવેજ ગણાવતા જણાવ્યું કે, આપણું બંધારણ, આપણી સામૂહિક અસ્મિતાનો મૂળ આધાર છે, જે આપણને એક પરિવારની જેમ એકતાના સૂત્રની જેમ બાંધી રાખે છે....

જાન્યુઆરી 25, 2025 3:09 પી એમ(PM)

views 9

આજે વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

આજે વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં શિક્ષા સદન ભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય સચિવ અમિત સિંગલા, ચૂંટણી અધિકારીઓ અરુણ ટી અને આશિષ મોહન હાજર હતા. આહવા ખાતે ઇન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં ...

જાન્યુઆરી 25, 2025 3:08 પી એમ(PM)

views 5

દીવ ખાતે અભ્યાસ કરતી પ્રિકલ શાહ આવતીકાલે પ્રજાસત્તાક પ્રસંગે દિલ્લીના કર્તવ્ય પથ પર પરેડ કરશે

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ કેવડી એજ્યુકેશન હબ ખાતે અભ્યાસ કરતી પ્રિકલ શાહ આવતીકાલે પ્રજાસત્તાક પ્રસંગે દિલ્લીના કર્તવ્ય પથ પર પરેડ કરશે. પ્રિકલ શાહ દીવ કોલેજમાં એન.સી.સી માં સિનિયર છે અને તેઓ દિલ્હી ખાતે સિનિયર ઓફિસર તરીકે આવતીકાલની પરેડની પ્રથમ કતારમાં જ પરેડ પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે પ્રિકલ શાહન...

જાન્યુઆરી 25, 2025 3:06 પી એમ(PM)

views 6

76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે તાપી જિલ્લામાં કરવામાં આવશે

76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે તાપી જિલ્લામાં કરવામાં આવશે. આજે સાંજે વ્યારા ખાતે સાંજે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વ્યારા ખાતે તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરશે. શ્રી પટેલ 124 કરોડ રૂપિયાના 20 કામોનું લોકાર્પ...