જાન્યુઆરી 26, 2025 5:30 પી એમ(PM)

views 20

કેન્દ્રીય પિયૂષ ગોયલ 27-28 જાન્યુઆરીએ ઓમાનના પ્રવાસે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ, 27-28 જાન્યુઆરી દરમિયાન ઓમાનના પ્રવાસે જશે. તેઓ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ બિન મુસા અલ-યુસેફ સાથે 11મી સંયુક્ત કમિશન મીટિંગમાં હાજરી આપશે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, “મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર અને રોક...

જાન્યુઆરી 26, 2025 5:27 પી એમ(PM)

views 21

તેલંગાણા: ટ્રકમાંથી સળિયા રિક્ષાઓ પર પડતાં પાંચ લોકોના મોત

તેલંગાણામાં, લોખંડના સામાનથી ભરેલી એક ટ્રકમાંથી સળિયા બે ઓટો-રિક્ષાઓ પર પડતાં પાંચ લોકોના મોત થયાં હતાં અને છ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. વારંગલ જિલ્લામાં મામુનુરુ હાઇવે નજીક લોખંડના સળિયા ભરીને જઇ રહેલી ટ્રકમાં સળિયાનો બાંધેલુ દોર઼ડુ તૂટી જતા સળિયા પાછળ આવી રહેલી બે ઓટો રિક્ષાઓ ઉપર પડયા હતા. ઘટનાની જાણ...

જાન્યુઆરી 26, 2025 2:59 પી એમ(PM)

views 15

અમરેલી: વિદ્યાસભા પરિસરમાં 15માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત વિદ્યાસભા પરિસરમાં 15માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ' થીમ પર આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત સમારોહમાં ચૂંટણીમાં ...

જાન્યુઆરી 26, 2025 2:54 પી એમ(PM)

views 20

રાજ્ય સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ખેડા જિલ્લાનાં કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. રાજકોટ- રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોટડા સાંગાણીમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ...

જાન્યુઆરી 26, 2025 2:44 પી એમ(PM)

views 19

તાપી: વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 76માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રિરંગો ફરકાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાજ્યની કલા અને સંસ્કૃતિને પ્રસ્તુત કરતાં આકર્ષક ટેબ્લો રજૂ કરાયા હતા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, મ...

જાન્યુઆરી 26, 2025 2:07 પી એમ(PM)

views 41

પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા ઝલક જોવા મળી

નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય તાકાતની ઝલક જોવા મળી હતી. આ પરેડમાં ગુજરાતની ‘સ્વર્ણિમ ભારત- વારસા અને વિકાસ’ની ઝાંખી જોવા મળી. જ્યારે પશ્ચિમ બંગાળની ઝાંખીમાં રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટતા અને કલાત્મક પરંપરાઓ જોવા ...

જાન્યુઆરી 26, 2025 2:00 પી એમ(PM)

views 32

લક્ષદ્વીપ: સલાહકાર સંદીપ કુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું

લક્ષદ્વીપમાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસકના સલાહકાર સંદીપ કુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું. કેન્દ્રીય અનામત પોલીસ દળ -સીઆરપીએફ, ઈન્ડિયા રિઝર્વ બટાલિયન, લક્ષદ્વીપ પોલીસ, રાષ્ટ્રીય છાત્રસેના- એનસીસીએ પરેડમાં ભાગ લીધો. દ્વીપ સમૂહના બાકીના નવ વસાહતી ટાપુઓમાં પણ આ ઉજવણી કરવામાં આવી.

જાન્યુઆરી 26, 2025 1:55 પી એમ(PM)

views 16

શ્રીલંકાએ ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું

શ્રીલંકાએ એક ભારતીય કંપનીને અપાયેલી પવન ઊર્જા પરિયોજનાને રદ કરવાના સમાચારોનું ખંડન કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મન્નાર અને પૂનરીમાં અદાણી સમૂહને અપાયેલી 484 મેગાવૉટ પવનઊર્જા પરિયોજનાને રદ કરવામાં આવી છે. એક વિશેષ સંવાદદાતા સંમેલનમાં શ્રીલંકાની મંત્રીમંડળના પ્ર...

જાન્યુઆરી 26, 2025 1:48 પી એમ(PM)

views 19

નાગાલૅન્ડમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સંબોધન કર્યું

નાગાલૅન્ડમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાજ્યપાલ લા. ગણેશન રાષ્ટ્રધ્વજ ફરકાવી લોકોને સંબોધિત કર્યા. ગઈકાલે શ્રી ગણેશને લોકોને સંબોધતા દેશના વિકાસ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રૌદ્યોગિક શિક્ષણ અને આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રમાં દેશના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી નેફ્યૂ રિઓ...

જાન્યુઆરી 26, 2025 1:43 પી એમ(PM)

views 31

આસામ: ગુવાહાટીમાં 76માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી

આસામમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુવાહાટીમાં ખાનપાડામાં યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યપાલ લક્ષ્મણપ્રસાદ આચાર્યએ ત્રિરંગો ફરકાવ્યો. તેમણે સંબોધનમાં કહ્યું, સરકાર રાજ્યના ચતુર્મુખ વિકાસ માટે કામ કરી રહી છે. તેમજ રાજ્ય સરકારના પ્રયાસમાં રાજ્યમાં શાંતિ જળવાયેલી છે. રાજ્યપાલે ક...