જાન્યુઆરી 26, 2025 7:18 પી એમ(PM)

views 20

USAIDએ બાંગ્લાદેશમાં તમામ સહાય કાર્યક્રમો સ્થગિત કર્યા

યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ, USAIDએ બાંગ્લાદેશમાં તમામ સહાય કાર્યક્રમો સ્થગિત કર્યા છે. બાંગ્લાદેશમાં તેના તમામ અમલીકરણ ભાગીદારોને મોકલવામાં આવેલા પત્રમાં, યુએસ દાતા એજન્સી USAID એ ગઈકાલે કરારો, કાર્ય આદેશો, અનુદાન, સહકારી કરારો, અથવા અન્ય સંપાદન અથવા સહાય સાધન હેઠળ બાંગ્લાદેશમ...

જાન્યુઆરી 26, 2025 6:29 પી એમ(PM)

views 15

જામનગરમાં ભારતીય હવાઈ દળે એર શો યોજ્યો, આકાશમાં બનાવ્યો ત્રિરંગો

76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગરમાં ભારતીય હવાઈ દળે એર શો યોજ્યો. જેમાં સૂર્યકિરણ ટીમે રંગીન ધુમાડાથી આકાશમાં ત્રિરંગો બનાવ્યો. હવાઈ દળના 9 વિમાનોએ કરતબો કરતાં આકાશ ત્રિરંગાના રંગે રંગાયું હતું.

જાન્યુઆરી 26, 2025 6:27 પી એમ(PM)

views 25

દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવી

પોરબંદરમાં 76માં પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરાઇ. શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું. આ પ્રસંગે નાગરિકો અને ક્લબના સભ્યોએ ધ્વજવંદનમાં સહભાગી બની ગૌરવની લાગણી અનુભવી હતી. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરના શિખર પર ત્રિરંગી ધ્વજા લહેરાવવામાં આવી. ઉચ્ચ શિખર પર ત્રિરંગી ધ્વ...

જાન્યુઆરી 26, 2025 6:19 પી એમ(PM)

views 16

અભિનેતા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

બોલિવુડનાં જાણીતા અભિનેતા આમિર ખાન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યાં હતાં. તેમણે ગાંધીજીને પ્રિય ખાદીમાંથી બનાવેલ વસ્ત્રો ધારણ કર્યાં હતાં. અને ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા ગયાં હતાં. અને ત્યાંથી ડેમનું નિર્દશન કર્યું હતું. મીડિ...

જાન્યુઆરી 26, 2025 6:15 પી એમ(PM)

views 14

રાજ્યભરમાં આન, બાન, શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી

અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને ઈસનપુર ખાતે ધ્વજવંદન કર્યું હતું. આકાશવાણીમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આકાશવાણી અમદાવાદનાં DDG અને હેડ ઓફ ઓફિસ શ્રી એલ.એન. ચૌહાણે ધ્વજવંદન કર્યું હતું. તેમની સાથે ટૂંક સમયમાં નિવૃત થનાર અધિકારીઓ જેમ કે, સહાયક નિદેશક શ્રી મૌલીન મુન્શી, CBS અમદાવાદનાં...

જાન્યુઆરી 26, 2025 6:06 પી એમ(PM)

views 21

ભારતીય સરહદી સુરક્ષાદળે કચ્છ સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો

કચ્છ સરહદેથી ભારતીય સરહદી સુરક્ષાદળે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે બીએસએફ દ્વારા ચલાવાયેલા આ વિશેષ અભિયાનમાં પાકિસ્તાની નાગરિકને પકડી લેવાયો હતો. બીએસએફના જવાનો પહેરો ભરી રહ્યાં હતા ત્યારે પાકિસ્તાનની સરહદ પર શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી જેને કારણે સતર્ક થયેલ...

જાન્યુઆરી 26, 2025 6:01 પી એમ(PM)

views 23

DRIએ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવીને દીપડાના ચામડા અને નખ જપ્ત કર્યા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવીને દીપડાના ચામડા અને નખ જપ્ત કર્યા. DRI દ્વારા ચોક્કસ ખાનગી માહિતી અને CID (ક્રાઇમ), ગુજરાતના ઇનપુટ્સના આધારે, અમદાવાદના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક સંગઠિત વન્યજીવ પ્રતિબંધિત...

જાન્યુઆરી 26, 2025 5:58 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દ્રશ્યો શેર કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દ્રશ્યો શેર કરતા તેને ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા X પર અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું: “પ્...

જાન્યુઆરી 26, 2025 5:41 પી એમ(PM)

views 18

હમાસ-ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ: ICRC

રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ, ICRCએ જાહેરાત કરી છે કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. યુદ્ધવિરામ કરારની પ્રારંભિક શરતો હેઠળ આ વિનિમય અમલમાં મૂકવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં, ICRC દ્વારા હાથ ધરવામાં આવેલા સંપૂર્ણ સંકલન અને સમીક્ષા પ્રક્રિયાઓ પછી, 200 પેલ...

જાન્યુઆરી 26, 2025 5:39 પી એમ(PM)

views 21

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે, તેમના સમકક્ષ પેની વોંગને ‘ઓસ્ટ્રેલિયા દિવસ’ પર અભિનંદન પાઠવ્યા

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે, તેમના સમકક્ષ પેની વોંગને 'ઓસ્ટ્રેલિયા દિવસ' પર અભિનંદન પાઠવ્યા. ઓસ્ટ્રેલિયા દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. જે 1778માં બ્રિટનના યુનિયન ધ્વજ સાથે સિડની પહોંચેલ પ્રથમ કાફલાના આગમનનું પ્રતિનિધિત્વ કરે છે. વિદેશમંત્રી એસ જયશંકરે, ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્...