જાન્યુઆરી 27, 2025 1:59 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ વિશ્વના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ વિશ્વના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલમેક્રોંના સોશિયલ મીડિયા સંદેશના જવાબમાં શ્રી મોદીએ કહ્યું, ગયા વર્ષે 75મા પ્રજાસત્તાક દિવસે શ્રીમેક્રોંની હાજરીથી બંને દેશની વ્યૂહાત્મક ભાગીદારી અને કાયમી મિત્રતાન...

જાન્યુઆરી 27, 2025 1:58 પી એમ(PM)

views 7

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, “બદલતા ભારતમાં સંશોધન અને નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.”

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, “બદલતા ભારતમાં સંશોધન અને નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવીર હી છે.” ગુજરાતનાગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયમાં સૌપ્રથમ ઑલિમ્પિક સંશોધનપરિસદને સંબોધતાં શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે આ વિશ્વવિદ્યાલયને બદલતા ભારતનું પ્રતિબિ...

જાન્યુઆરી 27, 2025 1:57 પી એમ(PM)

views 12

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમેગુજરાતના શ્રધ્ધ્ળુઓ માટે ચલો કુંભ ચલે વોલ્વો બસનો આરંભ કરાયો

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના શ્રધ્ધ્ળુઓ માટે ચલો કુંભ ચલે વોલ્વો બસનો આરંભ કરાયો છે.. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ વોલ્વો બસને આજે કેસરી ઝંડી ફરકાવીને તેનુ પ્રસ્થાન કરાવ્યુંહતું. પહેલી બસમાં 25 જેટલા કાર્યકર્તાઓને સેવા માટે મોકલી આપવામાં આવ્યાં છે.

જાન્યુઆરી 27, 2025 10:06 એ એમ (AM)

views 5

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 2 દિવસ સુધી સવારે અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સપ...

જાન્યુઆરી 27, 2025 10:04 એ એમ (AM)

views 6

કેરળના કોઝિકોડમાં થિક્કોડી દરિયા કિનારે ગઈકાલે સાંજે ભારે મોજાની ઝપેટમાં આવવાથી 2 મહિલા સહિત ચાર લોકોના ડૂબવાથી મોત નીપજ્યા

કેરળના કોઝિકોડમાં થિક્કોડી દરિયા કિનારે ગઈકાલે સાંજે ભારે મોજાની ઝપેટમાં આવવાથી 2 મહિલા સહિત ચાર લોકોના ડૂબવાથી મોત નીપજ્યા છે. વાયનાડ જિલ્લાના કલપેટ્ટાથી આવેલા સમૂહના પાંચ સભ્ય આ દુર્ઘટનામાં ભોગ બન્યા હતા. સ્થાનિક લોકો અને માછીમારોએ તમામ લોકોને બહાર કાઢ્યા, પરંતુ તેમનો જીવ બચી શક્યો નહતો. જ્યારે જી...

જાન્યુઆરી 27, 2025 10:03 એ એમ (AM)

views 8

ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં ગઈકાલે રાત્રે મુંબઈ સિટી FCએ મોહમ્ડન SCને ત્રણ શૂન્યથી હરાવી દીધું હતું

ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં ગઈકાલે રાત્રે મુંબઈ સિટી FCએ મોહમ્ડન SCને ત્રણ શૂન્યથી હરાવી દીધું હતું. મુંબઈ ફૂટબૉલ એરેનામાં આ મેચમાં ગૌરવ બોરા, ઑજી, લલ્લિયનજુઆલા છાંગટે અને થાએર ક્રૌમાએ પહેલી 11 મિનિટમાં મુંબઈ સિટી માટે ત્રણ ગૉલ કર્યા હતા. મુંબઈ સિટી FCના લલ્લિયનજુઆલા છાંગટેએ મેચમાં સારું ...

જાન્યુઆરી 27, 2025 9:55 એ એમ (AM)

views 11

ઓડિશા વૉરિયર્સે મહિલા હૉકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ જીતી લીધો

ઓડિશા વૉરિયર્સે મહિલા હૉકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ જીતી લીધો છે. ગઈકાલે રાંચીમાં ઓડિશા વૉરિયર્સે ફાઈનલમાં JSW સૂરમા હૉકી ક્લબને 2—1થી હરાવ્યું હતું. ઋતુજા દાદાસો પિસલે બીજા ક્વાર્ટરમાં ગૉલ કરીને વૉરિયર્સને આગળ આવવામાં મદદ કરી, પરંતુ પેન્ની સ્કિવબે થોડી વાર પછી ગૉલ કરીને મૅચને બરાબરી પર લાવી દીધી હ...

જાન્યુઆરી 27, 2025 9:50 એ એમ (AM)

views 19

હિન્દી સિનેમાના અભિનેતા આમિર ખાને ગઇકાલે ગુજરાતનાં એકતાનગરમાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કર્યુ હતું

હિન્દી સિનેમાના અભિનેતા આમિર ખાને ગઇકાલે ગુજરાતનાં એકતાનગરમાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કર્યુ હતું. તેમણે આસપાસના પરિસરને નિહાળીને આ સ્થળને આધુનિક ગણાવ્યું હતું.. શ્રી ખાને પિન્ક રિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો.

જાન્યુઆરી 27, 2025 9:48 એ એમ (AM)

views 14

પ્રયાગરાજમાં મહાકુંભ ક્ષેત્રને આજથી વાહનરહિત ક્ષેત્ર જાહેર કરાયો

ઉત્તરપ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ ક્ષેત્રને આજથી વાહનરહિત ક્ષેત્ર જાહેર કર્યો છે. આ નિર્ણય 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસર પર અપેક્ષિત ભીડના યોગ્ય સંચાલન માટે કરાયો છે. ભીડ પર નજર રાખવા તેમજ સંગમ પર ભક્તોના વિશાળ મેળાવડાને નિયંત્રિત કરવા સંકલિત નિયંત્રણ અને આદેશ કેન્દ્રને સક્રિય કરાયું છે. ...

જાન્યુઆરી 27, 2025 9:46 એ એમ (AM)

views 10

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “કેન્દ્ર સરકાર ખેડૂતોના સશક્તિકરણ અને વિકાસ માટે પ્રતિબદ્ધ.”

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “કેન્દ્ર સરકાર ખેડૂતોના સશક્તિકરણ અને વિકાસ માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે.” શ્રી ચૌહાણે નવી દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક દિવસ પર વિશેષ આમંત્રિત ખેડૂતો સાથે સંવાદ કર્યો અને આધુનિક ખેતી તકનિકના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું, “ખ...