જાન્યુઆરી 27, 2025 3:08 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની આઇટીઆઇમાં એક વર્ષનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની આઇટીઆઇમાં એક વર્ષનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા ઉપરોક્ત જાહેરાત કરી હતી. શ્રી પટેલે જણાવ્યું કે, AI ક્રાંતિ હવે વૈશ્વિક ચળવળ બની ગઈ છે અને ...

જાન્યુઆરી 27, 2025 3:07 પી એમ(PM)

views 10

ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ સુધીની એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે

ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ સુધીની એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયારાજ જતી પ્રથમ બસને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી 'ચલો, કુંભ ચલે' યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથ...

જાન્યુઆરી 27, 2025 3:06 પી એમ(PM)

views 7

હાલોલ GIDC વિસ્તારમાં દરોડા પાડી 850 ટન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

પંચમહાલ જિલ્લાના હાલોલ GIDC વિસ્તારમાં હાલોલ નગરપાલિકા અને GPCBની ટીમ દ્વારા ગત સપ્તાહ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા 26 એકમોમાં દરોડા પાડી ગુજરાતમાં સૌ પ્રથમ વખત 850 ટન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. GPCB દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા 29થી વધુ એકમોને...

જાન્યુઆરી 27, 2025 3:03 પી એમ(PM)

views 7

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અમરેલીમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અમરેલીમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત કોઈ પણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યક્તિઓ દ્વારા ધ્વજ, બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ કે અન્ય પ્રચારના સાધનો બોર્ડ વગેરે માટે જાહેર સ્થળોએ, ખાનગી માલિકીની મિલકતો માટે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી...

જાન્યુઆરી 27, 2025 3:02 પી એમ(PM)

views 9

માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી સ્પર્ધામાં બંને ખેલાડીએ અલગ-અલગ પુરુષ અને મહિલાઓની શ્રેણીમાં ચેમ્પિયન તરીકે વિજય મેળવ્યો હતો. તેઓને ટ્રોફી ...

જાન્યુઆરી 27, 2025 2:06 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા, અને સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા છે. દરમિયાન તેઓ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી અને પરિવાર સાથે પૂજા પણ કરી હતી. તેમજ શ્રી શાહ આજે સંતો અને મહંતોસાથે પણ મુલાકાત કરશે.     આ તરફ મહાકુંભનગરના સેક્ટર-17ની શાંતિ સેવા શિબિરમાં આજે બપોરેધર્મસંસદ યોજાશે. કથાકાર દેવકીનંદન ઠાક...

જાન્યુઆરી 27, 2025 2:04 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય છાત્રસેના- NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય છાત્રસેના- NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. રાજધાનીના કરિયપ્પા કવાયત મેદાનમાં યોજાનારી આ રેલીની આવર્ષની વિષયવસ્તુ ‘યુવાશક્તિ, વિકસિતભારત’ છે. આયોજન દરમિયાન NCCના 800 છાત્રસૈનિકોસાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે, જેમાં રાષ્ટ્રનિર્માણ પ્રત્યે N...

જાન્યુઆરી 27, 2025 2:02 પી એમ(PM)

views 8

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, આજે અને આવતીકાલે ઓમાનના પ્રવાસે રહેશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, આજે અને આવતીકાલે ઓમાનના પ્રવાસે રહેશે.  તેઓ ઓમાનના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કૈસ બિન મોહમ્મદ બિન મુસા અલ-યુસેફ સાથે 11મી સંયુક્ત આયોગ બેઠકમાં હાજરી આપશે.          વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, “મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર અને રોકાણ તથા વૈશ્વિક ...

જાન્યુઆરી 27, 2025 2:39 પી એમ(PM)

views 13

પુરુષ હૉકી ઇન્ડિયા લીગમાં આજે સાંજે ઓડિશાના રાઉરકેલામાં શ્રાચી રાઢ બંગાલ ટાઈગર્સ દિલ્હી SG પાઈપર્સ સામે રમશે

પુરુષ હૉકી ઇન્ડિયા લીગમાં આજે સાંજે ઓડિશાના રાઉરકેલામાં શ્રાચી રાઢબંગાલ ટાઈગર્સ દિલ્હી SG પાઈપર્સ સામે રમશે. આ મેચ સાંજે 6 વાગ્યેશરૂ થશે. અન્ય એક મેચમાં JSW સૂરમા હૉકી ક્લબ અને વેદાન્તકલિન્ગા લાન્સર્સ સામસામે હશે. આ મેચ રાત્રે સવા 8 વાગ્યે રમાશે.         મહિલા લીગમાં ગઈકાલે રાંચીમાં ઓડિશા વૉરિયર્સે ...

જાન્યુઆરી 27, 2025 2:00 પી એમ(PM)

views 10

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં શીતલહેર રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી 2દિવસ સુધી સવારે અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે. હવામાનવિભાગના જણાવ્યા મુજબ, આગામી સપ્...