જાન્યુઆરી 27, 2025 6:48 પી એમ(PM)

views 11

દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે

દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે. હાલસમુદ્રમાં મરીન પોલીસ, વન વિભાગ, તટરક્ષક સહિતની એજન્સીઓ પેટ્રોલિંગ કરી રહી છે. સમુદ્રમાં જતી તમામ બોટનાદસ્તાવેજોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતાં 13 જેટલા માછીમારો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.

જાન્યુઆરી 27, 2025 6:44 પી એમ(PM)

views 12

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર ચૂંટણી હેઠળના વિસ્તારની સરકારી, અર્ધસરકારી, સહકારી, આરામગૃહો તથા જાહેર સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટણી લડત ઉમેદવારો કે એજન્ટોએ રાજકીયહેતુસર અથવા ચૂંટણી પ્રચાર હેતુ ઉપયોગ કરવા પ...

જાન્યુઆરી 27, 2025 6:43 પી એમ(PM)

views 13

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિવિધ જિલ્લામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિવિધ જિલ્લામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કચ્છ જિલ્લાની રાપર-ભચાઉ નગરપાલિકાસહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જેમાં ભૂજ સ્થિત ભાજપકાર્યાલય ખાતે નગરપાલિકાની ચૂંટણી માટે 50 લોકોએ દાવેદારી નોંધાવી. તાપી જિલ...

જાન્યુઆરી 27, 2025 6:42 પી એમ(PM)

views 27

રાજ્ય સરકારે ખેડૂતોને પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી

રાજ્ય સરકારે ખેડૂતોને પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી છે.  જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં, 7 હજાર 700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજનાઅંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપે છે. આ પંપલગાવ્યા...

જાન્યુઆરી 27, 2025 6:41 પી એમ(PM)

views 8

સ્થાનિક સ્વરાજ ચુંટણીને કારણે આગામી 29 અને 30 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક મળશે

રાજ્યમાં 66 નગરપાલિકાઅને એક મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આગામી 29 અને 30 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક મળશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ બેઠકમાં સેન્સ પ્રક્રિયામાં આવેલા નામોઅંગે ચર્ચા ક...

જાન્યુઆરી 27, 2025 6:40 પી એમ(PM)

views 12

મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જિલ્લાના 34 ગામોમાં લાઇબ્રેરીનો પ્રારંભ કરાયો

મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જિલ્લાના 34 ગામોમાં  લાઇબ્રેરીનો પ્રારંભ કરાયો છે . ટંકારાના લજાઈ ગામે સ્થાનિક દાતાઓના યોગદાનથી સ્પર્ધાત્મકપરીક્ષાની આશરે 140 પુસ્તકોની લાઇબ્રેરીનો શુભારંભ કરાયો છે.જેનું લોકાર્પણ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કર્યું હતું.

જાન્યુઆરી 27, 2025 6:39 પી એમ(PM)

views 12

અમદાવાદના ઘોડાસર નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી AMTS બસ રિપેર કરતા બે ફોરમેનના મોત થયા

અમદાવાદના ઘોડાસર નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી AMTS બસ રિપેર કરતા બે ફોરમેનના મોત થયા છે. પાછળથીઆવેલા ટ્રકે ટક્કર મારતા બંને ફોરમેન બે બસ વચ્ચે કચડાતા મોત બંનેના મોત નિપજ્યાંહતા. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

જાન્યુઆરી 27, 2025 6:38 પી એમ(PM)

views 8

અમદાવાદમાં 25મી જાન્યુઆરીએ 2 લાખથી વધુ લોકોએ મેટ્રોની મુસાફરી કરી વિક્રમ સર્જ્યો

અમદાવાદમાં 25મી જાન્યુઆરીએ 2 લાખથી વધુ લોકોએ મેટ્રોની મુસાફરી કરી વિક્રમ સર્જ્યો છે. ગત 25 અને 26 જાન્યુઆરી દરમિયાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેયોજાયેલ કોન્સર્ટમાં કુલ 4 લાખ 5 હજાર 264 મુસાફરીનો રેકોર્ડ બ્રેકિંગ આંકડો નોંધાયો હતો. નોંધનીય છે કે, કોન્સર્ટમાટે મેટ્રો ટ્રેનો દર 8 મિનિટે ચલાવવામાં આવતી ...

જાન્યુઆરી 27, 2025 6:37 પી એમ(PM)

views 8

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છના ધોરડો ખાતે એર-શૉ યોજાશે

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છના ધોરડો ખાતે એર-શૉ યોજાશે. સફેદ રણમાં ૩૧મી જાન્યુઆરી અને ૦૧ ફેબ્રુઆરી બે દિવસ એર-શૉનું આયોજનકરવામાં આવ્યું છે. આ બે દિવસીય એર-શૉ દરમિયાન, ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ, સફેદ રણધોરડોના આકાશમાં વિવિધ હવાઈ કરતબ કરશે. ભારતીય વાયુદળની પ્રસિ...

જાન્યુઆરી 27, 2025 6:36 પી એમ(PM)

views 11

AMC સર્વિસનું આગામી નાણાંકીય વર્ષ 2025- 26નું રૂ.705 કરોડનું બજેટ ચેરમેન ધરમસિંહ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું , આગામી નાણાંકીય વર્ષ 2025- 26નું રૂ. 705 કરોડનું બજેટ ચેરમેન ધરમસિંહ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરદ્વારા મૂકવામાં આવેલા બજેટમાં કમિટીએ 23 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. ધોરણ 10પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85 ...