જાન્યુઆરી 27, 2025 7:28 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે. આકાશવાણીના દહેરાદુનના પ્રતિનિધીજણાવે છે કે, ઉદ્ઘાટન સમારોહ માટે કેન્દ્રીય મંત્રીઓ, ભારતીય ઓલિમ્પિક સંઘ અને રાષ્ટ્રીય ખેલાડીઓ સહિત વિવિધ મહેમાનોનુંઆગમન શરૂ થઈ ગયું...

જાન્યુઆરી 27, 2025 7:27 પી એમ(PM)

views 9

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં વેવ્ઝ બાઝાર, વાહ ઉત્સાદ ચેલેન્જ અને વેવ્સ પુરસ્કારોની જાહેરાત કરી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં વેવ્ઝ બાઝાર, વાહ ઉત્સાદ ચેલેન્જ અને વેવ્સ પુરસ્કારોની જાહેરાત કરી હતી. એક કાર્યક્રમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, ભારતને તેનાં વારસા, ભવ્ય સંસ્કૃતિ અને કથાવાચન માટે વૈશ્વિક મંચ પર ઘણું  મહત્વ મળ...

જાન્યુઆરી 27, 2025 7:26 પી એમ(PM)

views 14

ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક ધારાનો અમલ શરૂ થયો છે

ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક ધારાનો અમલ શરૂ થયો છે. આ કાયદાનું પાલન કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમરાજ્ય બન્યું છે. 2022ની વિધાનસભાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ યુસીસીનો અમલ કરવાનું વચન આપ્યું હતું. આકાયદો તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે.

જાન્યુઆરી 27, 2025 7:26 પી એમ(PM)

views 10

સ્મૃતિ મંધાના ફરી એક વાર આઇસીસી દ્વારા આ વર્ષની મહિલા એક દિવસીય ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ થઈ

સ્મૃતિ મંધાના ફરી એક વાર આઇસીસી દ્વારા આ વર્ષની મહિલા એક દિવસીય ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ થઈ છે. આઇસીસીએ ગયા વર્ષે એક દિવસીય ક્રિકેટમાં ઉત્તમ પ્રદર્શન કરવા બદલ મંધાનાની પસંદગી કરી છે.

જાન્યુઆરી 27, 2025 7:25 પી એમ(PM)

views 13

સંયુક્ત સંસદીય સમિતિ-JPC એ આજે વિવાદાસ્પદ વકફ સુધારા ખરડાને મંજૂરી આપી દીધી છે

સંયુક્ત સંસદીય સમિતિ-JPC એ આજે વિવાદાસ્પદ વકફ સુધારા ખરડાને મંજૂરી આપી દીધી છે. સમિતિએ ભાજપની આગેવાનીમાં એનડીએ દ્વારા સૂચવવામાં આવેલા 14 સુધારાઓ પણ મંજૂર કર્યા હતા. દેશમાં કાર્યરત વક્ફ બોર્ડનાં વહીવટીમાંસુધારા લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલાં આ ખરડાને 10 વિરુધ્ધ 16 મતોથીપસાર કરવામાં આવ્યો હતો.  પ...

જાન્યુઆરી 27, 2025 7:25 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમના જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમના જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યોગ ગુરુ સ્વામી રામદેવ, વિવિધ મઠો, મંદિરો અને અખાડાનાસંતોએ પણ શ્રી શાહની સાથે પવિત્ર ડુબકી લગાવી હતી.ગૃહ મંત્રીએ આ પ્રસંગેવિશે...

જાન્યુઆરી 27, 2025 7:24 પી એમ(PM)

views 7

ભારતનાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહને 2024માં તેમનાં ઉત્કૃષ્ટ  દેખાવ બદલ આઇસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પુરસ્કારનાં વિજેતા જાહેર કરવામાં આવ્યા

ભારતનાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહને 2024માં તેમનાં ઉત્કૃષ્ટ  દેખાવ બદલ આઇસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પુરસ્કારનાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. બુમરાહે 2024માં 13 મેચમાં14.92 રનની સરેરાશ સાથે 13 મેચોમાં 357 ઓવરમાં71 વિકેટ લીધી હતી. મુશ્કેલ યોર્કર અને નોંધપાત્ર સાતત્યતામાટે જાણીતા બુમરાહે ક્રિકે...

જાન્યુઆરી 27, 2025 7:24 પી એમ(PM)

views 9

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, આગામી પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, આગામી પહેલી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલાં આકાશવાણી સમાચાર, નિષ્ણાતો અને લોકોની કેન્દ્રીય બજેટ પાસેથી અપેક્ષાઓ રજૂ કરતીએક વિશેષ શ્રેણી પ્રસારીત કરી રહ્યું છે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા(IARI)ના ભૂ...

જાન્યુઆરી 27, 2025 7:23 પી એમ(PM)

views 8

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓમાનના મસ્કતની મુલાકાતનાં પ્રથમ દિવસે આજે ઓમાનના વાણિજય અને ઉદ્યોગમંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસેફ સાથે બેઠક કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓમાનના મસ્કતની મુલાકાતનાં પ્રથમ દિવસે આજે ઓમાનના વાણિજય અને ઉદ્યોગમંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસેફ સાથે બેઠક કરી હતી. સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રીગોયલે જણાવ્યું કે, બંને નેતાઓ વચ્ચે સર્વગ્રાહી આર્થિક ભાગીદારી સમજૂતિ, વેપાર અને રોકાણ સંબંધો મજબૂત બનાવવા અન...

જાન્યુઆરી 27, 2025 6:51 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ જતી પ્રથમ બસને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી ‘ચલો, કુંભ ચલે’ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ જતી પ્રથમ બસને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી 'ચલો, કુંભ ચલે' યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામશ્રદ્ધાળુઓને આવકાર્યા હતા અને સુખ...