જાન્યુઆરી 28, 2025 10:04 એ એમ (AM)

views 21

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કથાકાર મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કથાકાર મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ કરતાં મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં સેવાભાવી તબીબો નટુભાઈ રાજપરા તથા છોટાલાલ વર્મા, રચનાત્મક કાર્...

જાન્યુઆરી 28, 2025 10:00 એ એમ (AM)

views 7

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહીસાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર ચૂંટણી હેઠળના વિસ્તારની સરકારી, અર્ધસરકારી, સહકારી, આરામગૃહો તથા જાહેર સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટણી લડત ઉમેદવારો કે એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી પ્રચાર હેતુ ઉપયોગ કરવા ...

જાન્યુઆરી 28, 2025 9:54 એ એમ (AM)

views 31

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેએ અલ્ટિમેટ ટેબલ ટેનિસની ૮૬મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ જીત્યો છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી સ્પર્ધામાં બંને ખેલાડીએ અલગ-અલગ પુરુષ અને મહિલાઓની શ્રેણીમાં ચેમ્પિયન તરીકે વિજય મેળવ્યો હતો. તેઓને ટ્રોફી ...

જાન્યુઆરી 28, 2025 9:53 એ એમ (AM)

views 20

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે જેને કારણે તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. હજુ પણ આગામી પાંચ દિવસ આ જ સ્થિતિ યથાવત રહેશે.

જાન્યુઆરી 28, 2025 9:52 એ એમ (AM)

views 34

રાજ્ય સરકારે ખેડૂતોને પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી

રાજ્ય સરકારે ખેડૂતોને પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી છે. જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં, 7 હજાર 700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ લગાવ્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપે છે. આ પંપ લગાવ્યા બા...

જાન્યુઆરી 28, 2025 9:50 એ એમ (AM)

views 10

શિક્ષણ થકી દરેક કામ સરળતાથી પૂર્ણ થઈ શકે તેવો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રી

અમદાવાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત વડીલ વંદના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, આજે ગુરુબ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા દરેક સમાજ માટે ઉદાહરણ રૂપ બને એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ પ્રસંગે સમાજને શિક્ષિત કરવાના મુદ્દા પર ભાર મુકતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે શિક્...

જાન્યુઆરી 28, 2025 9:47 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે ‘ઉત્કર્ષ ઓડિશા, મેક-ઈન-ઓડિશા કોન્ક્લેવ’નો ભૂવનેશ્વરથી અને 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો દહેરાદૂનથી આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં જનતા મેદાન ખાતે ‘ઉત્કર્ષ ઓડિશાઃ મેક ઇન ઓડિશા’ સંમેલનનું ઉદઘાટન કરશે. બે દિવસનાં આ સંમેલનમાં 20 દેશ માંથી સાડા સાત હજારથી વધુ પ્રતિનિધીઓ આવશે.ઓડિશા રાજ્યની અત્યાર સુધીનાં સૌથી મોટા વેપાર સંમેલન માટે સજ્જ છે. સંમેલનમાં 100થી વધુ સમજૂતિપત્રો પર હસ્તાક્ષર કરવા...

જાન્યુઆરી 28, 2025 9:45 એ એમ (AM)

views 14

દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે ભારત અને ચીન વિવિધ પગલાં ભરવા સહમત થયા

દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે વિદેશ સચિવ-ઉપમંત્રી સ્તરની બેઠક દરમિયાન ભારત અને ચીન વિવિધ પગલાં લેવા પર સંમત થયા છે. કૈલાશ માનસરોવર યાત્રા, બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી અને સરહદ પાર નદી ડેટા શેર કરવા અંગેના મુદ્દાઓ ઉપર બંને દેશો વચ્ચે સમજૂતી સધાઇ હતી.ચીનના બે દિવસના પ્રવાસે ...

જાન્યુઆરી 28, 2025 9:42 એ એમ (AM)

views 30

રમત ગમતમાં દેશ એકથી પાંચમાં ક્રમે રહે તે માટે પ્રયાસો આદરવા રમતવીરોને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું આહવાન

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, સ્પોર્ટ્સ સેક્ટરમાં ભારત એકથી પાંચમા ક્રમમાં આવે તે ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ...

જાન્યુઆરી 28, 2025 9:35 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં X પોસ્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં X પોસ્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા. શ્રી મોદીએ, બંને દેશ પરસ્પર લાભદાયી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. દેશના લોકોના કલ્યાણ માટે અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને...