જાન્યુઆરી 29, 2025 7:29 પી એમ(PM)
11
મૌની અમાસ નિમિત્તે આજે અત્યાર સુધી આશરે 7 કરોડ શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કર્યું
મૌની અમાસ નિમિત્તે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહયું છે, જેમાં કરોડો શ્રધ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે. આજે 6 વાગ્યા સુધીમાં 7 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું જ્યારે કુંભમેળો શરૂ થયો ત્યારથી 19 કરોડ 94 લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું છે. આજે વિવિધ અ...