નવેમ્બર 20, 2025 2:02 પી એમ(PM) નવેમ્બર 20, 2025 2:02 પી એમ(PM)
31
પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં બિહારના મુખ્યમંત્રી તરીકે નિતીશકુમારે શપથગ્રહણ કર્યા, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નાયબ મુખ્યમંત્રી બન્યા.
બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 10મી વખત શપથ લીધા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. નીતિશ કુમારના મંત્રીમંડળમાં સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, મંગલ પાંડે, નીતિન નવીન અને રામકૃપાલ યાદવ સહિતના ભાજપના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે વડા પ્રધાનમંત્રી નરેન્દ...