જાન્યુઆરી 30, 2025 3:36 પી એમ(PM)

views 19

રાજકોટમાં આવેલા T.R.P. ગેમઝૉન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ

રાજકોટમાં આવેલા T.R.P. ગેમઝૉન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આ દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. આ કેસમાં 15 જેટલા આરોપીઓ પૈકી સાત આરોપીએ કરેલી અરજી અંગે વડી અદાલતે ચુકાદો જાહેર કરતાં સાતમાંથી ત્રણ આરોપીના જામીન મંજૂર અન...

જાન્યુઆરી 30, 2025 3:35 પી એમ(PM)

views 22

મહેસાણા જિલ્લાના કડા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા 64 વર્ષનાં મહેશ પટેલનું પ્રયાગરાજનાં મહાકુંભમાં અવસાન થયું છે

મહેસાણા જિલ્લાના કડા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા 64 વર્ષનાં મહેશ પટેલનું પ્રયાગરાજનાં મહાકુંભમાં અવસાન થયું છે. સમાજના લોકો સાથે યાત્રા પર ગયેલા મહેશ પટેલનું મૃત્યુ હૃદયરોગનાં હુમલાથી થયું હોવાનું મનાય છે. એમ્બ્યુલન્સમાં તેમના મૃતદેહને તેમના વતન કડા ગામ ખાતે લવાશે.

જાન્યુઆરી 30, 2025 3:32 પી એમ(PM)

views 9

નર્મદાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા ‘સ્પર્શ’ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો

નર્મદાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા ‘સ્પર્શ’ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો. 13 ફેબ્રુઆરી સુધી યોજાનારા અભિયાન અંગે શ્રીમતી દેશમુખે કહ્યું, “રક્તપિત્તથી પીડાતા લોકોને સમાજમાં સમાન સ્થાન મળે તે માટે સમાજના લોકોને આ અભિયાન દ્વાર...

જાન્યુઆરી 30, 2025 3:28 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “સુશાસન સંબંધિત ચર્ચા કરવા માટે ગુજરાત સિવાય અન્ય કોઈ ઉત્તમ સ્થાન નથી

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “સુશાસન સંબંધિત ચર્ચા કરવા માટે ગુજરાત સિવાય અન્ય કોઈ ઉત્તમ સ્થાન નથી.” ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર 2 દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતાં શ્રી સિંહે આ મુજબ જણાવ્યું હતું. આ પહેલાં સુશાસન અંગેની રાષ્ટ્રીય પરિસદ અંગે કેન્દ્ર સરકારના D.A.R.P.G.ના સ...

જાન્યુઆરી 30, 2025 3:24 પી એમ(PM)

views 10

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા એક હજાર 200 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાને મંજૂરી અપાઈ છે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા એક હજાર 200 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાને મંજૂરી અપાઈ છે. તેના ભાગરૂપે સરકારી જમીન પર આવતા દબાણ દૂર કરાયા હોવાનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું.

જાન્યુઆરી 30, 2025 2:10 પી એમ(PM)

views 16

બેડમિન્ટનમાં, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે રાત્રે થાઈલેન્ડના બેંગકોકમાં ચાલી રહેલી થાઈલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો

બેડમિન્ટનમાં, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે રાત્રે થાઈલેન્ડના બેંગકોકમાં ચાલી રહેલી થાઈલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષોની સિંગલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, શ્રીકાંતે ઇઝરાયલના ડેનિલ ડુબોવેન્કોને સતત બે ગેમમાં 21-13, 21-18થી હરાવ્યો હતો. વિશ્વના...

જાન્યુઆરી 30, 2025 2:07 પી એમ(PM)

views 20

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની રાજધાની પશ્ચિમ મેલબોર્નમાં જંગલોમાં લાગેલી આગ વિકરાળ બનતા નાગરિકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની રાજધાની પશ્ચિમ મેલબોર્નમાં જંગલોમાં લાગેલી આગ વિકરાળ બનતા નાગરિકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. વિક્ટોરિયન ઇમરજન્સી સેવાઓએ આજે મેલબોર્નથી લગભગ 250 કિમી પશ્ચિમમાં આવેલા ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કના દક્ષિણપશ્ચિમ કિનારાના 4 નાના શહેરોના રહેવાસીઓને તકેદારીના ભાગરૂપ...

જાન્યુઆરી 30, 2025 2:06 પી એમ(PM)

views 11

ગાઝા સંઘર્ષને ઓછો કરવાના હેતુથી ચાલી રહેલા યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ઇઝરાયલ અને હમાસ આજે તેમના ત્રીજા બંધક-કેદી વિનિમય કરશે

ગાઝા સંઘર્ષને ઓછો કરવાના હેતુથી ચાલી રહેલા યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ઇઝરાયલ અને હમાસ આજે તેમના ત્રીજા બંધક-કેદી વિનિમય કરશે. આ વિનિમયમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય દ્વારા ઓળખાયેલા ત્રણ ઇઝરાયલી બંધકોની સાથે ગાઝામાં રાખવામાં આવેલા 5 થાઈ નાગરિકોની મુક્ત થશે. ચોથું વિનિમય આગામી સપ્તાહન...

જાન્યુઆરી 30, 2025 2:03 પી એમ(PM)

views 20

અમેરિકામાં, 64 લોકો સાથેનું એક પેસેન્જર વિમાન વોશિંગ્ટન ડીસીની બહાર US આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે હવામાં અથડાયું હતું

અમેરિકામાં, 64 લોકો સાથેનું એક પેસેન્જર વિમાન વોશિંગ્ટન ડીસીની બહાર US આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે હવામાં અથડાયું હતું, રીગન નેશનલ એરપોર્ટ નજીક રનવેની નજીક આ દુર્ઘટના ઘટી હોવાનું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું.. મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ક...

જાન્યુઆરી 30, 2025 2:00 પી એમ(PM)

views 17

રાજસ્થાન લોક સેવા આયોગના નેજા હેઠળ RSSની પૂર્વ પરીક્ષા માટે કમિશને ઉમેદવારના પ્રવેશપત્ર વેબસાઇટ પર મૂક્યા છે.

રાજસ્થાન લોક સેવા આયોગના નેજા હેઠળ RSSની પૂર્વ પરીક્ષા માટે કમિશને ઉમેદવારના પ્રવેશપત્ર વેબસાઇટ પર મૂક્યા છે. સચિવ રામનિવાસ મહેતાએ જણાવ્યું કે, RSSની પૂર્વ પરીક્ષા બીજી ફેબ્રુઆરીના બપોરે 12 થી 3 વાગ્યા સુધી લેવામાં આવશે. જેમાં રાજ્ય સેવાની 346 જગ્યાઓ અને ગૌણ સેવાની 387 જગ્યાઓનો સમાવેશ થશે. આ પરીક્ષા...