ઓક્ટોબર 26, 2024 2:19 પી એમ(PM)
છત્તીસગઢમાં ભિલાઈ IITના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, “જનજાતિ સમુદાયના લોકોની સક્રિય ભાગીદારીથી જ દેશનો સંપૂર્ણ વિકાસ શક્ય છે.”
‘જનજાતિ સમુદાયના લોકોની સક્રિય ભાગીદારીથી જ દેશનો સંપૂર્ણ વિકાસ શક્ય છે.’ છત્તીસગઢમાં ભિલાઈ ભારતીય પ્રૌદ્યોગિક...