જાન્યુઆરી 31, 2025 8:01 એ એમ (AM)

views 12

ગાંધીનગરમાં આયોજીત રાષ્ટ્રીય સુશાસન પરિસંવાદનો આજે બીજો દિવસ

ગાંધીનગરમાં આયોજીત રાષ્ટ્રીય સુશાસન પરિસંવાદનો આજે બીજો દિવસ છે. આજે સુશાસન અંગેની રાષ્ટ્રીય સ્તરે બીજા દિવસે પણ ચર્ચા થશે .. ગઇકાલે આ રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, સુશાસનથી દેશની કાર્ય પધ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન...

જાન્યુઆરી 31, 2025 7:59 એ એમ (AM)

views 19

રાજ્યના તમામ કમિશનરેટમાં આગામી ૩૦ એપ્રિલ સુધીમાં અને સમગ્ર રાજ્યમાં બનતી ત્વરાએ નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રીની તાકીદ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 એપ્રિલ 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવા સૂચના આપી છે. નવી દિલ્હીમાં ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દર મહિને અને ગૃહ રાજ્ય મંત્ર...

જાન્યુઆરી 30, 2025 8:03 પી એમ(PM)

views 21

ચૂંટણી અધિકારીઓની એક ટુકડી આજે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાને પહોંચી હતી

ચૂંટણી અધિકારીઓની એક ટુકડી આજે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાને પહોંચી હતી. શ્રી માનના ઘરેથી રોકડ રકમના કથિત વિતરણ અંગેની ફરિયાદ મળતા ચૂંટણી અધિકારીઓ અહીં પહોંચ્યા હતા. દરમિયાન એક અધિકારીએ માધ્યમોને જણાવ્યું કે, ચૂંટણી પંચની સી-વિજિલ એપ્લિકેશન પર પૈસાના વિતરણની ...

જાન્યુઆરી 30, 2025 8:02 પી એમ(PM)

views 12

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા સંબંધિત મામલામાં ચૂંટણી પંચ દ્વારા પૂરાવા માગવા અંગે સવાલ કર્યા છે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા સંબંધિત મામલામાં ચૂંટણી પંચ દ્વારા પૂરાવા માગવા અંગે સવાલ કર્યા છે. પંચે અરવિંદ કેજરીવાલને આ આરોપ મામલે પૂરાવા રજૂ કરવા કહ્યું છે. શ્રી કેજરીવાલે આજે દિલ્હીમાં માધ્યમો સાથેના સંવાદમાં કહ્યું, તેઓ ચૂંટણી પંચને ઍમૉનિયાયુ...

જાન્યુઆરી 30, 2025 8:01 પી એમ(PM)

views 9

અમેરિકામાં, અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ અને બ્લેક હોક હેલિકોપ્ટર વચ્ચે હવામાં થયેલી ટક્કર બાદ વોશિંગ્ટન ડીસીની પોટોમેક નદીમાંથી ઓછામાં ઓછા 30 મૃતદેહો મળી આવ્યા છે

અમેરિકામાં, અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ અને બ્લેક હોક હેલિકોપ્ટર વચ્ચે હવામાં થયેલી ટક્કર બાદ વોશિંગ્ટન ડીસીની પોટોમેક નદીમાંથી ઓછામાં ઓછા 30 મૃતદેહો મળી આવ્યા છે. ૬૦ મુસાફરો અને ચાલક દળના ચાર સભ્યોને લઈને પેસેન્જર જેટ રોનાલ્ડ રીગન રાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરાણ કરવા માટે નજીક આવી રહ્યું હતું ત્યારે આ દુ...

જાન્યુઆરી 30, 2025 7:59 પી એમ(PM)

views 8

ભારતના કિદામ્બી શ્રીકાંત, બેન્કૉકમાં થાઈલૅન્ડ માસ્ટર્સ બૅડમિન્ટન ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે

ભારતના કિદામ્બી શ્રીકાંત, બેન્કૉકમાં થાઈલૅન્ડ માસ્ટર્સ બૅડમિન્ટન ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. વિશ્વ ચેમ્પિયનશીપના ચંદ્રક વિજેતા શ્રીકાંતે હૉન્ગકૉન્ગના જેસન ગુનાવાનને સીધા સેટમાં 21-19, 21-15થી હરાવ્યા હતા. આ પહેલા ગઈકાલે શ્રીકાન્તે પહેલા રાઉન્ડમાં ઈઝરાયેલના ડૅનિયલ ડુ...

જાન્યુઆરી 30, 2025 7:57 પી એમ(PM)

views 13

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વર્ષ 1948માં નવી દિલ્હીના બિરલા હાઉસ એટલે કે, ગાંધી સ્મૃતિ ખાતે આજના જ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. અગાઉ પ્રધ...

જાન્યુઆરી 30, 2025 7:56 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આવનારા મહિનાઓમાં પોતાનો મૂળભૂત નમૂનો તૈયાર કરશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આવનારા મહિનાઓમાં પોતાનો મૂળભૂત નમૂનો તૈયાર કરશે. નવી દિલ્હીમાં આજે માધ્યમોને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું, ભારતનો મૂળભૂત નમૂનો વિશ્વના શ્રેષ્ઠ નમૂનાની બરાબરી વાળું હશે. તેમણે કહ્યું, ભારતના પોતાના A.I. એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો નમૂનો વિકસાવવા માટે દરખ...

જાન્યુઆરી 30, 2025 7:55 પી એમ(PM)

views 9

ભારતીય રિઝર્વ બૅન્કના સૂચકાંક મુજબ, સપ્ટેમ્બર 2024 સુધીમાં દેશમાં ડિજિટલ ચૂકવણીમાં 11.1 ટકાનો વધારો નોંધાયો

ભારતીય રિઝર્વ બૅન્કના સૂચકાંક મુજબ, સપ્ટેમ્બર 2024 સુધીમાં દેશમાં ડિજિટલ ચૂકવણીમાં 11.1 ટકાનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2024 માટે રિઝર્વ બૅન્કનો ડિજિટલ ચૂકવણી સૂચકાંક માર્ચ 2024ના 445.5થી વધીને 465.33 થયો છે.

જાન્યુઆરી 30, 2025 7:54 પી એમ(PM)

views 10

સાંસદ જગદમ્બિકા પાલની અધ્યક્ષતામાં વક્ફ સુધારા ખરડા 2024 સંબંધિત સંયુક્ત સંસદીય સમિતિએ આજે સંસદ ભવનમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપરત કર્યો

સાંસદ જગદમ્બિકા પાલની અધ્યક્ષતામાં વક્ફ સુધારા ખરડા 2024 સંબંધિત સંયુક્ત સંસદીય સમિતિએ આજે સંસદ ભવનમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.