જાન્યુઆરી 31, 2025 2:44 પી એમ(PM)

views 25

કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમને આવતીકાલે બજેટ રજૂ કરતાં પહેલા આજે લોકસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું

કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમને આવતીકાલે બજેટ રજૂ કરતાં પહેલા આજે લોકસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ દેશની નાણાકીય સ્થિતિનો મહત્વનો દસ્તાવેજ છે જેમાં દેશની વર્તમાન અને ભવિષ્યની આર્થિક સ્થિતિની વિગતો આપવામાં આવી છે. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ...

જાન્યુઆરી 31, 2025 2:42 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે સંસદના બજેટ સત્રનો આરંભ થયો

સંસદના બજેટ સંત્રનો આજે સવારે 11 વાગે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આરંભ થયો છે. રાષ્ટ્રપતિએ સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે, તેમની સરકાર દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કામ કરી રહી છે. સરકારની વ...

જાન્યુઆરી 31, 2025 2:39 પી એમ(PM)

views 14

સરકાર દેશના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કાર્યરત : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમની સરકારે યુવાનોના શિક્ષણ અને રોજગારની નવી તકો ઉભી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ઉમેર્યું કે, દેશની ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ અપાશે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ પ્રણાલી પૂરી પાડવામાં આવી રહી ...

જાન્યુઆરી 31, 2025 2:35 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દેશ 2047માં વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળમાં સંસદના પ્રથમ સંપૂર્ણ બજેટ સત્રની શરૂઆત પહેલા પત્રકારો સાથે વાતચીત કરી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 2047માં જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દેશ વિકાસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશે. મોદીએ કહ્યું કે, ભારતે લોકશાહી રાષ્ટ્ર તરીકે 75 વર્...

જાન્યુઆરી 31, 2025 9:15 એ એમ (AM)

views 11

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી રાષ્ટ્રીય રમતોમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં મહિલાઓના 45 કિલોગ્રામાં વર્ગમાં કેરળની સુફના જાસ્મીને કુલ 159 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો.

નેશનલ ગેમ્સ મ્યુજિક ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી રાષ્ટ્રીય રમતોમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં મહિલાઓના 45 કિલોગ્રામાં વર્ગમાં કેરળની સુફના જાસ્મીને કુલ 159 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો જ્યારે મહારાષ્ટ્રની દીપાલી ગુરસાલેએ 151 કિલો વજન ઉપાડીને રજતચંદ્રક જીત્યો. મધ્યપ્રદેશની રાની નાયકે 146 કિલો વજ...

જાન્યુઆરી 31, 2025 9:11 એ એમ (AM)

views 12

પુરુષોના ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

પુરુષોના ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત બે-એકથી આગળ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારત આજની મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે,...

જાન્યુઆરી 31, 2025 9:04 એ એમ (AM)

views 10

ICC અંડર-૧૯ મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની સેમિફાઇનલ મેચમાં આજે ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.

ICC અંડર-૧૯ મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની સેમિફાઇનલ મેચમાં આજે ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ મેદાન પર ભારતીય સમય મુજબ બપોરે બાર વાગે શરૂ થશે. નિક્કી પ્રસાદના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. બીજી તરફ, સુપર સિક્સ તબક્કામાં ઇંગ્લેન્ડે અત્યાર સુધીમ...

જાન્યુઆરી 31, 2025 9:01 એ એમ (AM)

views 8

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારના આગામી તબક્કાના ભાગ રૂપે, ઇઝરાયલે 110 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારના આગામી તબક્કાના ભાગ રૂપે, ઇઝરાયલે 110 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. બંધકો સોંપવાના સ્થળે ભીડ ઉમટી પડતાં શરૂઆતમાં પ્રક્રિયામાં વિલંબ થયો હતો. જોકે, ગાઝા અને પશ્ચિમ કાંઠે આ મુક્તિની ઉજવણી મોટા પાયે કરવામાં આવી હતી. અગાઉ, ગાઝામાંથી 3 ઇઝરાયલી અને 5 થાઈ નાગરિ...

જાન્યુઆરી 31, 2025 9:00 એ એમ (AM)

views 8

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દિલ્હીના દ્વારકામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે દિલ્હીના દ્વારકામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ વિવિધ મતવિસ્તારોમાં જાહેર સભાઓ કરશે.

જાન્યુઆરી 31, 2025 8:58 એ એમ (AM)

views 20

વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે ગઈકાલે દિલ્હી વિશ્વ-વિદ્યાલયમાં વિકસિત ભારત માટે યુવા વિષય પર વિવિધ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો.

વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે ગઈકાલે દિલ્હી વિશ્વ-વિદ્યાલયમાં વિકસિત ભારત માટે યુવા વિષય પર વિવિધ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું, યુવાનો વગર વિકસિત ભારતની કલ્પના ન કરી શકાય. તેમણે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવનારા યુવાનોને સર્જનાત્મક સ્વતં...