જાન્યુઆરી 31, 2025 6:42 પી એમ(PM)

views 28

ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વલસાડ ચૂંટણી સમિતિની બેઠક બાદ વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી

ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વલસાડ ચૂંટણી સમિતિની બેઠક બાદ વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.ભાજપના ઉમેદવાર સામે ભાજપનાં જ સભ્ય  ઉમેદવારી નોંધાવશે તો પક્ષ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે એમ ભાજપના સૂત્રોએ જણાવ્યું છે.સૂત્રોના જણાવ્યા અન...

જાન્યુઆરી 31, 2025 6:41 પી એમ(PM)

views 13

કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો

કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. શ્રી પટેલે જણાવ્યું કે, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારસુધી 5100 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે અને બાકી રહેલા ખેડૂતોની મગફળીનીખરીદીની કામગીરી ચાલુ છે.શ્રીપટેલે જણાવ્યું કે, એક ખાતેદાર ...

જાન્યુઆરી 31, 2025 6:40 પી એમ(PM)

views 13

ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના પોલિસ મહાનિદેશક વિકાસ સહાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું

ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પોલીસ સ્ટેશનનું આજે રાજ્યના પોલિસ મહાનિદેશક વિકાસ સહાય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. SMC પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દારૂના વેચાણ માટે ખોટા નંબર પ્લેટ, ખોટા એન્જીન નંબર અને ડોક્યુમેન્ટ બનાવતા 10 લોકો સામે ફરિયાદ નોંધવ...

જાન્યુઆરી 31, 2025 6:37 પી એમ(PM)

views 17

રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે રેરા એક્ટ હેઠળ ફોર્મ-5 એટલે કે વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવા વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરાઇ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી-Guj RERA સાથે જેનાં પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે તેવા પ્રમોટર્સ માટે રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે રેરા એક્ટ હેઠળ ફોર્મ-5 એટલે કે વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવા વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરાઇ છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની યાદીમાં જણાવ્યું કે, ફોર્મ-5 ભરવ...

જાન્યુઆરી 31, 2025 6:36 પી એમ(PM)

views 17

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે, લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહિ. રાજ્યની આસપાસના વાતાવરણમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદ્દભવ્યા છે, પરંતુ તેની અસર રાજ્યના હવામાન ઉપર થશે નહિ.

જાન્યુઆરી 31, 2025 6:35 પી એમ(PM)

views 17

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાતના વેપાર ઉદ્યોગો બજેટમાં પોતાનાં સેક્ટર માટે સાનૂકૂળ જાહેરાતોની અપેક્ષા રાખે છે. અમદાવાદના ટિમ્બર વેપારી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી-GCCIના હોદ્દેદ્દાર ચિંતન શેઠે આશા વ્યક્ત કરી હતી કે, ફર્નિચરનાં ઉત્પાદન ખર્ચમાં...

જાન્યુઆરી 31, 2025 6:31 પી એમ(PM)

views 7

ટેકનોલોજી અને ટીમ વર્ક દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે પરિણામે ઈ ગવર્નન્સ પરિણામ લક્ષી બન્યું છે

ગાંધીનગર ખાતે બે દિવસ ચાલેલા રાષ્ટ્રીય કક્ષાના ગુડ ગવર્નન્સ અંગેના સેમિનારના સમાપન સમારોહમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું કે ગુડ ગવર્નન્સ અને ટેકનોલોજીના સંયોગથી સમય મર્યાદામાં કામ થાય છે. તેમણે ઉમેર્યું કે ટેકનોલોજી અને ટીમ વર્ક દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન ...

જાન્યુઆરી 31, 2025 6:29 પી એમ(PM)

views 16

વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં બે કરોડ 17 લાખ રૂપિયાનાં ખર્ચે નિર્માણ થનારા પિપલદહાડ થી જામનસોંઢા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું

વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના સુબિરના પિપિલદહાડ ખાતે પંચાયત, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા બે કરોડ 17 લાખ રૂપિયાનાં ખર્ચે નિર્માણ થનારા પિપલદહાડ થી જામનસોંઢા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું. સુબિર તાલુકા વિસ્તારના લોક પ્રતિનિધિઓ તેમજ જાહેર જનતાની માંગણીને ધ્યાનમાં લ...

જાન્યુઆરી 31, 2025 3:11 પી એમ(PM)

views 21

મ્યુ કમિશનર તુષાર સુમેરાએ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025- 26નું 3112 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું

મ્યુ કમિશનર તુષાર સુમેરાએ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025- 26નું 3112 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. તેમણે 150 કરોડ રૂપિયાનો વધારાનો વેરો વસુલવાનું સૂચન કર્યું છે. રાજકોટ ટી આર પી ગેમ ઝોન બાદ મનપાએ રાજ્યમાં પ્રથમ વખત ફાયર ટેક્ષ વસૂલવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત, ડોર ટુ ડોર કચરાનાં કલેક્...

જાન્યુઆરી 31, 2025 3:09 પી એમ(PM)

views 35

પ્રધાનમંત્રી કુસુમ –બી યોજના અંતર્ગત જે લાભાર્થીઓને વન વિભાગ દ્વારા સનદ હેઠળ જમીન મળેલ છે તેવા આદિવાસી વિસ્તારના ખેડૂતોને સોલાર પંપ સેટ વીજ જોડાણનો નિ:શુલ્ક લાભ આપવામાં આવે છે

પ્રધાનમંત્રી કુસુમ –બી યોજના અંતર્ગત જે લાભાર્થીઓને વન વિભાગ દ્વારા સનદ હેઠળ જમીન મળેલ છે તેવા આદિવાસી વિસ્તારના ખેડૂતોને સોલાર પંપ સેટ વીજ જોડાણનો નિ:શુલ્ક લાભ આપવામાં આવે છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ મોટા પડાદરા ગામના લાભાર્થી અરજણભાઈ પગીના પરિવારે આ યો...