જાન્યુઆરી 31, 2025 7:42 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે સંસદના બંને ગૃહોને સંબોધન વિકસિત ભારતના નિર્માણ તરફના ભારતના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે સંસદના બંને ગૃહોને સંબોધન વિકસિત ભારતના નિર્માણ તરફના ભારતના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ સર્વાંગી અને ભવિષ્યના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો, તમામ ક્ષેત્રોમાં કરા...

જાન્યુઆરી 31, 2025 7:48 પી એમ(PM)

views 9

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે આજે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભ...

જાન્યુઆરી 31, 2025 7:28 પી એમ(PM)

views 10

પંજાબના ફિરોઝપુરમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયા છે અને નવને ઇજા થઈ

પંજાબના ફિરોઝપુરમાં આજે સવારે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયા છે અને નવને ઇજા થઈ છે. પાંચ લોકોનાં ઘટના સ્થળે અને બાદમાં ગંભીર ઇજાને કારણેસાત લોકોનાં મૃત્યુ થયા છે. ઇજાગ્રસ્તોને ફીરોઝપુર અને ફરિદકોટમાં વિવિધ હોસ્પિટલોમાંદાખલ કરવામાં આવ્યા છે. પોલિસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 20 પ્રવાસીન...

જાન્યુઆરી 31, 2025 7:26 પી એમ(PM)

views 7

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુઃ નાણાકીય વર્ષ 2025માં દેશની જીડીપીમાં 6.4 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે આજે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભ...

જાન્યુઆરી 31, 2025 7:25 પી એમ(PM)

views 8

રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ ગુના બદલ બે લાખથી વધુ કેસ નોંધાયા-બે કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો

રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી દરમ્યાન ટ્રાફિક નિયમોના વિવિધ ઉલ્લંઘન બદલ બે લાખથી વધુ ગુનાઓ નોંધાયા તેમજ 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારાયો. લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા યોજાયેલી ઝુંબેશ અંતર્ગત સીટ બેલ્ટ ન બાંધવાના, હેલ્મેટ ન પહેરવા...

જાન્યુઆરી 31, 2025 7:22 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે રાજ્યના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બીજીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે માટે યોગ્ય તકેદારીના પગલાં લેવા ખેડૂતોને ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામા...

જાન્યુઆરી 31, 2025 6:51 પી એમ(PM)

views 27

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પર કરાયેલી ટિપ્પણીની નિંદા કરી

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પર કરાયેલી ટિપ્પણીની નિંદા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીનડ્ડાએ કહ્યું કે જાણી જોઇને આવા શબ્દોનો પ્રયોગ કરવો કોંગ્રેસ પાર્ટીની ગરીબ અને આદિવાસી વિરોધી ચરિત્રને દર્શાવે છે. આ તરફ ગુજર...

જાન્યુઆરી 31, 2025 7:37 પી એમ(PM)

views 14

ICC અંડર-19 મહિલા T20 ક્રિકેટ વિશ્વકપમાં, બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું

ICC અંડર-19 મહિલા T20 ક્રિકેટ વિશ્વકપમાં, કુઆલાલંપુરમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને ભારત ફાઇનલમાં પહોંચ્યું છે. ઇંગ્લેન્ડે આપેલા 114 રનના લક્ષ્યને 15 ઓવરમાં એક વિકેટે ગુમાવી હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી જી ત્રિશાએ 29 બોલમાં 35 રન અને જી કમાલિનીએ અણનમ 56 રન કર્યા હતા. ...

જાન્યુઆરી 31, 2025 7:50 પી એમ(PM)

views 13

મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી

પ્રયાગરાજમાં મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે સંગમ ઘાટની મુલાકાત લીધી અને ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી હતી. પંચે મહાકુંભની વ્યવસ્થા અને સંચાલન સાથેસંકળાયેલા અધિકારીઓ સાથે પણ બેઠક યોજી.બુધવારે મહાકુંભના સંગમ વિસ્તારમાં બનેલી આ ઘટનમાં 30 લોકોના મૃત્યુ થયા હતા અને 60 લોકો...

જાન્યુઆરી 31, 2025 6:44 પી એમ(PM)

views 12

ભારતીય હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આવતીકાલે વરસાદ અથવા હિમવર્ષાની શકયતા

ભારતીય હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આવતીકાલે વરસાદ અથવા હિમવર્ષાની શકયતા છે. આવતીકાલ સુધી પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દેશના મોટાભાગના ભાગોમાં આગામી 2-3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈખાસ ફેરફાર જોવા મળશે નહીં તેમ હવામાન વિભાગે જણા...