ફેબ્રુવારી 1, 2025 7:18 પી એમ(PM)
12
સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા 76 કિલોમીટર લાંબા સરદાર પટેલ રિંગ રોડને બે હજાર બસો કરોડ રૂપિયાનાં ખર્ચે છ માર્ગીય એટલે કે, સિક્સ લૅન બનાવાશે
સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતા 76 કિલોમીટર લાંબા સરદાર પટેલ રિંગ રોડને બે હજાર બસો કરોડ રૂપિયાનાં ખર્ચે છ માર્ગીય એટલે કે, સિક્સ લૅન બનાવાશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ- ઔડાના સ્થાપના દિવસ નિમિત્તે આજે કરાયેલી જાહેરાતથી અંદાજે એક લાખ વાહનચાલકનો સમય બચશે અને ટ્રાફિકમાંથી રાહત મળશે તેમ અમદાવાદ મહાનગર...