ફેબ્રુવારી 1, 2025 7:36 પી એમ(PM)
9
ગુજરાત વેપારી મહામંડળ-GCCIએ અંદાજપત્રને આવકાર્યું
ગુજરાત વેપારી મહામંડળ-GCCIએ અંદાજપત્રને આવકાર્યું છે. સંસ્થાના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે, આ બજેટ ભારતના આર્થિક ભવિષ્ય માટેનો સ્પષ્ટ માર્ગ દર્શાવે છે. જ્યારે GCCIના વરિષ્ઠ ઉપ-પ્રમુખ રાજેશ ગાંધીએ જણાવ્યું કે, સરકારે નિકાસને પ્રોત્સાહિત કરવા નોંધપાત્ર પગલા લીધા છે. ઉપ-પ્રમુખ અપૂર્વ શાહે શટલ વ...