ફેબ્રુવારી 2, 2025 8:56 એ એમ (AM)

views 22

કોંગ્રેસના નેતા અજય માકન આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.

કોંગ્રેસના નેતા અજય માકન આજે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સદર બજારમાં એક જાહેર સભામાં દાવો કર્યો હતો કે દેશમાં નફરત અને હિંસા તેમજ પ્રેમ અને ભાઈચારાની વિચારધારાઓ વચ્ચે સંઘર્ષ છે. તેમણે બંધારણના રક્ષણ માટે કોંગ્રેસની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કોંગ્રેસના સાં...

ફેબ્રુવારી 2, 2025 8:54 એ એમ (AM)

views 11

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે. રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે. 70 સભ્યોની વિધાનસભા માટે બુધવારે મતદાન થશે; મતગણતરી આઠમી ફેબ્રુઆરીએ થશે. તમામ પક્ષોના નેતાઓ પોતાના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્...

ફેબ્રુવારી 2, 2025 8:53 એ એમ (AM)

views 20

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2025-26 ને વિવિધ વર્ગો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2025-26 ને વિવિધ વર્ગો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જેમાં વ્યવસાયો, ઉદ્યોગ નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોએ મધ્યમ વર્ગને કર રાહત આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને કૌશલ્ય વિકાસને વેગ આપવા માટે સરકારના પ્રસ્તાવોની પ્રશંસા કરી...

ફેબ્રુવારી 2, 2025 8:51 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય અંદાજપત્ર 2025 ને ભારતના વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય અંદાજપત્ર 2025 ને ભારતના વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે, અને વિકસિત ભારત તરફ દેશની યાત્રાને વેગ આપવામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો છે. ગઈકાલે અંદાજપત્ર રજૂ કરાયા બાદ પોતાના સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું હતું કે, કેન્દ્રીય અંદાજપત્ર એઆઈ, રમકડા ઉત્પાદન, કૃષિ, ફૂટવ...

ફેબ્રુવારી 2, 2025 8:50 એ એમ (AM)

views 13

બજેટમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.

બજેટમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર્ટ અપ માટે ક્રેડિટ ગેરન્ટી કવર 10 કરોડ રૂપિયાથી વધારીને 20 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આરોગ્ય ક્ષેત્ર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ વર્ષમાં દેશનાં તમામ જિલ્લાઓમાં કેન્...

ફેબ્રુવારી 2, 2025 8:44 એ એમ (AM)

views 21

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સિતરામણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ લઘુ અનેમધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી- આવકવેરા પરની કરમુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂપિયા કરાઈ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. લોકસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાણા મંત્રીએ જાહેરાત કરી કે,...

ફેબ્રુવારી 2, 2025 8:34 એ એમ (AM)

views 11

ઉતરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગઈકાલે ગુજરાતની ટીમે 4 બાય 200 મીટર ફ્રિસ્ટાઈલ રીલે તરણ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે.

ઉતરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગઈકાલે ગુજરાતની ટીમે 4 બાય 200 મીટર ફ્રિસ્ટાઈલ રીલે તરણ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. આર્યન નેહરા, અંશુલ કોઠારી, વ્રજ પટેલ, દેવાંશ પરમારનો સમાવેશ કરતી આ ટીમે સાત મીનીટ અને 49.71 સેકેન્ડના સમય સાથે 4 બાય 200 મીટરની ફ્રીસ્ટાઈલ રીલે ઈવેન્ટમાં રજત ચંદ્રક જી...

ફેબ્રુવારી 2, 2025 8:32 એ એમ (AM)

views 8

બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે.

બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે. ખેડૂતોએ નોંધણી કર્યા બાદ અરજીની નકલ અને દસ્તાવેજ નાયબ બાગાયત નિયામકની કચેરી, વડોદરા ખાતે રૂબરૂ અથવા ટપાલથી રજૂ કરવા કચેરીની યાદીમાં જણાવાયું...

ફેબ્રુવારી 2, 2025 8:30 એ એમ (AM)

views 20

બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે.

બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના ૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા વિવિધ જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમ દ્વારા અંજાર તાલુકાના માથક ગામે “શેરી રમતોત્સવ” અંતર્ગત શેરી રમત અને કિશોરીઓ માટે “મેડીકલ ચેકઅપ” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ...

ફેબ્રુવારી 2, 2025 8:27 એ એમ (AM)

views 21

આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યની સાત મહાનગરપાલિકામાં મિલેટ મહોત્સવ યોજાશે.

આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યની સાત મહાનગરપાલિકામાં મિલેટ મહોત્સવ યોજાશે. રાજ્યકક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. આ સાથે સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર અને જામનગરમાં પણ મિલેટ મહોત્સવ યોજાશે. અમદાવાદ ખાતે યોજાનાર મિલેટ મહોત...