ફેબ્રુવારી 3, 2025 3:06 પી એમ(PM)
9
આજે વસંત પંચમીનાં પવિત્ર દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન માટે આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો
આજે વસંત પંચમીનાં પવિત્ર દિવસે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન માટે આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો. મહાકુંભનાં ત્રીજા અમૃત સ્નાન પર કરોડો શ્રધ્ધાળુઓ ગઈ કાલે મોડી રાતથી સંગમ પર એકત્ર થવા માંડ્યા હતા.આ પ્રસંગે સલામતીનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજે મહત્વનું સ્નાન પર્વ હોવાથી સાધુ સંતો પર ...