ફેબ્રુવારી 3, 2025 6:51 પી એમ(PM)

views 8

ગયા નાણાકીય વર્ષમાં દેશમાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુ ડિજિટલ પેમેન્ટ વ્યવહારો થયા

ગયા નાણાકીય વર્ષમાં દેશમાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુ ડિજિટલ પેમેન્ટ વ્યવહારો થયા. જે વાર્ષિક 44 ટકાનો વધારો દર્શાવે છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે તત્કાલ પેમેન્ટ સર્વિસ અનેરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જ્...

ફેબ્રુવારી 3, 2025 6:49 પી એમ(PM)

views 12

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ સતત બીજા અંડર-19 ICC મહિલા T20 વિશ્વકપ જીતનાર ભારતીય ટીમ માટે 5 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ સતત બીજા અંડર-19 ICC મહિલા T20 વિશ્વકપ જીતનાર ભારતીય ટીમ માટે 5 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. ભારતનો પહેલો મહિલા T20 વિશ્વકપ વિજય વર્ષ 2023માંદક્ષિણ આફ્રિકામાં શેફાલી વર્માના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયો હતો, અને હવે તેઓએ નિકીપ્રસાદના નેતૃત્વમાં તે ખિતા...

ફેબ્રુવારી 3, 2025 6:47 પી એમ(PM)

views 8

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીજી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં કોલસાનું ઉત્પાદન વધીને એક હજાર 533 મિલિયન ટન થવાની આશા છે

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીજી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં કોલસાનું ઉત્પાદન વધીને એક હજાર 533 મિલિયન ટન થવાની આશા છે. રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, મંત્રીએ વિકસિત ભારત 2047 માટે સ્થાનિક કોલસા ઉત્પાદનને વધારવા માટે સરકારના રોડમેપ પર પ્રકાશ પાડ્યો.તેમણે કહ્યું કે, તેમના ...

ફેબ્રુવારી 3, 2025 6:45 પી એમ(PM)

views 10

દિલ્હી ખાતે યોજાયેલા 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલી ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી

દિલ્હી ખાતે યોજાયેલા 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલી ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી એ વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને અભિ...

ફેબ્રુવારી 3, 2025 6:43 પી એમ(PM)

views 9

કેન્દ્રીય શિક્ષણ મંત્રીધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર એ લોકો માટેનું બજેટ છે જેનાથી વિકસિત ભારતનું વિઝનને પ્રાપ્ત થશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રીધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર એ લોકો માટેનું બજેટ છે જેનાથી વિકસિત ભારતનું વિઝનને પ્રાપ્ત થશે. શ્રીપ્રધાને કહ્યું કે વિકસિત ઓડિશા વિના વિકસિત ભારત શક્ય નથી. શ્રી પ્રધાને કહ્યું કે ઓડિશાના મધ્યમ વર્ગના લોકોને પણ આ અંદાજપત્રથી મોટો ફાયદો થશે. તેમણે ઉમેર્યું ...

ફેબ્રુવારી 3, 2025 6:41 પી એમ(PM)

views 29

૩ ઓક્ટોબર, 2024ના રોજ પીએમ ઇન્ટર્નશિપ યોજના શરૂ થયા પછી દેશભરમાંથી છ લાખથી વધુ અરજીઓ મળી છે

૩ ઓક્ટોબર, 2024ના રોજ પીએમ ઇન્ટર્નશિપ યોજના શરૂ થયા પછી દેશભરમાંથી છ લાખથી વધુ અરજીઓ મળી છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પાયલોટ યોજના હેઠળ ભાગીદાર કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં એક લાખ 27 હજારથી વધુ ઇન્ટર્નશિપ પૂરી પાડવામાં આવતા આ યોજનાને...

ફેબ્રુવારી 3, 2025 3:20 પી એમ(PM)

views 9

ભારતીય અમેરિકન ગાયિકા અને ઉદ્યોગ સાહસિક ચંદ્રિકા ટન્ડને ત્રિવેણી આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી પુરસ્કાર જીત્યો છે

ભારતીય અમેરિકન ગાયિકા અને ઉદ્યોગ સાહસિક ચંદ્રિકા ટન્ડને ત્રિવેણી આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી પુરસ્કાર જીત્યો છે. લૉસ એન્જિલસના ક્રિપ્ટૉ ડૉટ કૉમ એરેના ખાતે 67મા વાર્ષિક ગ્રેમી પુરસ્કાર રજૂ કરાયા હતા. માધ્યમોના અહેવાલ મુજબ, સૌથી વધુ 11 નૉમિનેશન સાથે બિયૉન્સે ક...

ફેબ્રુવારી 3, 2025 3:16 પી એમ(PM)

views 9

અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીનની આયાત પર આકરી ટેરિફ લાદવાના જવાબમાં કેનેડા અને મેક્સિકોએ અમેરિકાથી ચીજોની આયાત પર વળતી ટેરિફ લાદી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીનની આયાત પર આકરી ટેરિફ લાદવાના જવાબમાં કેનેડા અને મેક્સિકોએ અમેરિકાથી ચીજોની આયાત પર વળતી ટેરિફ લાદી છે. કેનેડા પ્રથમ તબક્કામાં આવતી કાલથી 30 અબજ ડોલરની અમેરિકન આયાત પર 25 ટકા ટેરિફ લાદશે. જાહેર જનતા સાથે પરામર્શ બાદ ટૂંક સમયમાં બીજ...

ફેબ્રુવારી 3, 2025 3:13 પી એમ(PM)

views 12

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અને સ્ટાર પ્રચારકો આજે જાહેર સભાઓને સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ...

ફેબ્રુવારી 3, 2025 3:11 પી એમ(PM)

views 12

સુપ્રિમ કોર્ટે આજે મહાકુંભમાં સર્જાયેલી દોડધામની ઘટના અગેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે

સુપ્રિમ કોર્ટે આજે મહાકુંભમાં સર્જાયેલી દોડધામની ઘટના અગેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે આ મામલે અરજદારને વડી અદાલતમાં જવાનું કહ્યું હતું. મહાકુંભમાં બનેલી દુર્ઘટનામાં 30 લોકોના મોત થયા બાદ આવી ઘટના અટકાવવા અંગેની જાહેર હિતની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી...