નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ નવેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ નવેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમમી 128મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે.આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા ...

નવેમ્બર 21, 2025 9:12 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:12 એ એમ (AM)

views 8

બ્રાઝિલના UN-COP30 ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળે આગ લાગતાં 13 ઘાયલ-હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા

બ્રાઝિલના બેલેમમાં ચાલી રહેલા UN-COP30 ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળે ગઈકાલે આગ ફાટી નીકળતાં 13 લોકો ઘાયલ થયા હતા. જેના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.'બ્લુ ઝોન'માં આગ લાગી હતી, જ્યાં સમિટ માટે બધી મીટિંગો, વાટાઘાટો, દેશના મંડપ, મીડિયા સેન્ટર અને મુખ્ય સભા હોલ સહિત તમામ મહાનુભાવોના કાર્...

નવેમ્બર 21, 2025 9:11 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:11 એ એમ (AM)

views 8

NIAએ, દિલ્હી વિસ્ફોટમાં સંડોવાયેલા વધુ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હી લાલ કિલ્લા આતંકવાદી ઘટનામાં સંડોવાયેલા વધુ ચાર મુખ્યઆરોપીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએજણાવાયું છે કે  જિલ્લા સત્ર ન્યાયાધીશ, પટિયાલા હાઉસ કોર્ટના પ્રોડક્શન ઓર્ડર પર, એજન્સી દ્વારા ચાર આરોપીઓને શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરથી કસ્ટડીમાં લીધેલા આરોપીઓની ઓળખ જમ્મુ અને ...

નવેમ્બર 21, 2025 9:10 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:10 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G20 નેતાઓની સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોહાનિસબર્ગમાં G20 સમિટમાં હાજરી આપવા માટે દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસના પ્રવાસે જશે.2016માં દ્વિપક્ષીય મુલાકાત અને ત્યારબાદ 2018 અને 2023માં બે BRICS સમિટ પછી, શ્રી મોદીનો દક્ષિણ આફ્રિકાનો આ ચોથો સત્તાવાર પ્રવાસ હશે. G20 સમિટની બાજુમાં, પ્રધાનમંત્રી ભારત-બ્રાઝિલ-દક્ષિણ...

નવેમ્બર 21, 2025 9:09 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:09 એ એમ (AM)

views 13

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છમાં BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ કચ્છ જિલ્લાના ભુજમાં સરહદ સુરક્ષા દળ-BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. 176 બટાલિયન BSF કેમ્પ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં BSF જવાનો પરેડ કરશે.આ દરમિયાન 'ઓપરેશન સિંદૂર'માં સહભાગી થયેલા તોપખાના અને હથિયાર...

નવેમ્બર 21, 2025 9:06 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:06 એ એમ (AM)

views 28

એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે

કતારમાં ચાલી રહેલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે.આ મેચ દોહામાં બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025નો ખિતાબ જીતવા માટે હજુ 2 મેચ જીતવી પડશે.અગાઉ, ગ્રુપ સ્ટેજમાં પહેલી મેચમાં યુએઈને હરાવ્યું જ્યારે બીજી મેચમાં ...

નવેમ્બર 20, 2025 7:52 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:52 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના વિકાસ અને આદિવાસી સમુદાયના વિકાસને એકબીજાના પૂરક ગણાવ્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દેશનો વિકાસ અને આદિવાસી સમુદાયોનો વિકાસ એકબીજાના પૂરક છે. આજે છત્તીસગઢના અંબિકાપુરમાં આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિવાસી સમુદાયોનું યોગદાન ભારતના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે. તેમણે કહ્યું કે આદિવાસી સંસ્...

નવેમ્બર 20, 2025 7:51 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:51 પી એમ(PM)

views 12

JDUના વડા નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમારે આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.

નવેમ્બર 20, 2025 7:48 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:48 પી એમ(PM)

views 7

NIAએ લાલકિલ્લા પાસે થયેલા આતંકી હુમલાના વધુ ચાર મુખ્ય આરોપીની દિલ્હીથી ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલાના વધુ ચાર મુખ્ય આરોપીઓની આજે દિલ્હીમાં ધરપકડ કરી છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પટિયાલા હાઉસ કોર્ટના જિલ્લા સત્ર ન્યાયાધીશના આદેશ પર એજન્સી દ્વારા જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરથી ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ કરાય...

નવેમ્બર 20, 2025 7:45 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:45 પી એમ(PM)

views 7

નવી દિલ્હીમાં ભારત-ભૂતાન રેલ લિંક પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની પહેલી બેઠક યોજાઈ

ભારત-ભૂતાન રેલ લિંક પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની પહેલી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સોશિયલ મીડિયા સંદેશ માં જણાવ્યું હતું કે આ બેઠકમાં કોકરાઝાર-ગેલેફુ અને બનારહાટ-સમત્સે પ્રોજેક્ટ હેઠળ બે રેલ લિંકના અમલીકરણ માટેની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બે...