ફેબ્રુવારી 4, 2025 9:35 એ એમ (AM)

views 15

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે સુવિધાઓના આધુનિકીકરણ અને વિસ્તરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે 13 હજાર 955 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ગઈકાલે માધ્યમો સાથેના સંવાદમાં શ્રી વૈષ્ણવે કહ્યું, રેલવેએ પશ્ચિમ બંગાળમાં ...

ફેબ્રુવારી 4, 2025 9:07 એ એમ (AM)

views 9

સિંગાપુરમાં આજે સાંજે સિંગાપુર સ્મૅશ વિશ્વ ટૅનિસ સ્પર્ધાની મિક્સ્ડ ડબલ્સ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ રમાશે.

સિંગાપુરમાં આજે સાંજે સિંગાપુર સ્મૅશ વિશ્વ ટૅનિસ સ્પર્ધાની મિક્સ્ડ ડબલ્સ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ રમાશે.આ મેચમાં ભારતના માનુષ શાહ અને દિયા ચિતાલે મૅક્સિકૉના માર્કૉસ મેડ્રિડ અને અરાંત્ક્સા કોસિયોનો જોડી સામે રમશે.ભારતીય સમય મુજબ આ મેચ બપોરે સાડા 3 વાગ્યે શરૂ થશે. આ તરફ મહિલા ડબલ્સ સ્પર્ધામાં ભારતનાં અહિકા...

ફેબ્રુવારી 4, 2025 9:05 એ એમ (AM)

views 9

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન માટેની તમામ તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવી છે.

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન માટેની તમામ તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવી છે. 70 વિધાનસભા બેઠક ધરાવતા દિલ્હીમાં આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. દરમિયાન એક કરોડ 56 લાખથી વધુ મતદાર 699 ઉમેદવારના ભાવિનો નિર્ણય કરશે. ચૂંટણી માટેની મતગણતરી આ શનિવારે કરાશે. ઉલ્લે...

ફેબ્રુવારી 4, 2025 9:03 એ એમ (AM)

views 13

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે મૅક્સિકો પર લગાવેલા ટેરિફને એક મહિના સુધી મુલતવી રાખ્યો છે,

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે મૅક્સિકો પર લગાવેલા ટેરિફને એક મહિના સુધી મુલતવી રાખ્યો છે, જેનાથી બંને દેશ વચ્ચે કોઈ સમજૂતી થવાની શક્યતા છે. શ્રી ટ્રમ્પે કહ્યું, મેક્સિકોનાં રાષ્ટ્રપ્રમુખ ક્લાઉડિયા શિનબામ સાથે તેમણે મૈત્રીપૂર્ણ સંવાદ કર્યો. તેમણે કહ્યું, મૅક્સિકોનાં રાષ્ટ્રપ્રમુખ અન્ય ગેરકા...

ફેબ્રુવારી 4, 2025 9:01 એ એમ (AM)

views 14

ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક મહાકુંભનો લ્હાવો લેવા આજે પ્રયાગરાજ જશે.

ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક મહાકુંભનો લ્હાવો લેવા આજે પ્રયાગરાજ જશે. તેઓ ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવશે. આ મુલાકાતના સંદર્ભમાં શ્રીવાંગચુક ગઈકાલે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. ગઈકાલે વસંતપંચમીના દિવસે ત્રીજા અમૃત સ્નાન દરમિયાન 2 કરોડ 33 લાખથી વધુભક્તોએ પવિત્ર ડૂબકી લગા...

ફેબ્રુવારી 4, 2025 9:34 એ એમ (AM)

views 15

કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના હેઠળ છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવી.

આજે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સરની સારવાર – નિદાન માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે સશક્ત પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પ્રભાવી અમલીકરણ અને ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપના દ્વારા તમામ જિલ્લાઓમાં કીમોથેરાપી સારવાર ઉપલબ્ધ કરાવી છે. રાજ્યભરના 35 ડે કેર કીમોથેરાપી ...

ફેબ્રુવારી 4, 2025 8:57 એ એમ (AM)

views 24

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે દક્ષિણ કાશ્મીર અને કુલગામ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં એક પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું.

જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે દક્ષિણ કાશ્મીર અને કુલગામ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં એક પૂર્વ સૈનિકનું મોત નીપજ્યું છે.સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે,આતંકવાદીઓએ કુલગામના બેહીબાગ વિસ્તારમાં પૂર્વ સૈનિક અને તેમનાં પત્ની અને પુત્રી પર હુમલો કર્યો હતો.ત્યારબાદ ત્રણેયને ઈજાગ્રસ્ત હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા ...

ફેબ્રુવારી 4, 2025 8:55 એ એમ (AM)

views 16

સંસદના સંયુક્ત અધિવેશનમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ગઈકાલે લોકસભામાં ચર્ચા થઈ.

સંસદના સંયુક્ત અધિવેશનમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ગઈકાલે લોકસભામાં ચર્ચા થઈ. દરમિયાન વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનાં સંબોધનની ટીકા કરી હતી. તેમણે બેરોજગારીના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતા એ વાત પર ભાર આપ્યો કે, દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. શ્...

ફેબ્રુવારી 4, 2025 8:54 એ એમ (AM)

views 11

સંસદના બંને ગૃહમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ કરશે.

સંસદના બંને ગૃહમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ કરશે. રાજ્યસભામાં ગઈકાલે આ અંગે ચર્ચા શરૂ કરતા ભારતીય જનતા પાર્ટીનાં કિરણ ચૌધરીએ સરકારે ખેડૂતોની આવક બમણી કરવા અનેક પગલાં લીધા હોવાનું જણાવી કહ્યું, દેશ હવે ખરેખર વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે. ચર્ચામાં ભાગ લેતા વિરોધ પ...

ફેબ્રુવારી 4, 2025 8:23 એ એમ (AM)

views 10

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આરંભ થયો છે.

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આરંભ થયો છે.અંકલેશ્વર ખાતે શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 15મી ફેબ્રુઆરી સુધી રમાશે. ગુજરાત ના 22 જિલ્લા ની ટીમો ભાગ લઈ રહેલ છે. આ ટુર્નામેન્ટ માથી ગુજરાત ની નેશનલ માં રમવા જવા ની ટિમની પસંદગી કર...