ફેબ્રુવારી 4, 2025 2:27 પી એમ(PM)
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાર્ટ ડૅ વેવરને બૅલ્જિયમના પ્રધાનમંત્રી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાર્ટ ડૅ વેવરને બૅલ્જિયમના પ્રધાનમંત્રી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ ભારત-બૅલ્જિયમના સંબંધને વધુ મજબૂત કરવા તેમજ વૈશ્વિક બાબતો પર સહકાર વધારવા માટે સાથે મળીને કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બાર્ટ ડી વૅવરે ગઈકાલ...