ફેબ્રુવારી 4, 2025 4:04 પી એમ(PM)

views 5

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે વેસ્ટ ટુ વેલ્યુ અંતર્ગત 800 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીકમાંથી 3 હજાર 295 બ્લોક ટાઈલ્સ અને ગટરના ઢાંકણા બનાવવામાં આવ્યા છે

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે વેસ્ટ ટુ વેલ્યુ અંતર્ગત 800 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટીકમાંથી 3 હજાર 295 બ્લોક ટાઈલ્સ અને ગટરના ઢાંકણા બનાવવામાં આવ્યા છે. અમારા પ્રતિનિધી વિપુલ પુરોહિત જણાવે છે કે, ગત સપ્તાહે વહીવટીતંત્ર દ્વારા હાલોલ GICDમાંથી 800 ટન જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો ઝડપી પડાયો હ...

ફેબ્રુવારી 4, 2025 4:03 પી એમ(PM)

views 10

મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા હવે ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરીમાં 14 ગામોના વિસ્તારનો કચરો એકઠો કરવાની જવાબદારી વધી છે

મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા હવે ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરીમાં 14 ગામોના વિસ્તારનો કચરો એકઠો કરવાની જવાબદારી વધી છે. શહેરમાં ઝડપી કામગીરી માટે કચરો લેવા જતા વધુ 30 ટ્રીપરો નો સમાવેશ કરાયો છે. ગ્રામ્ય વિસ્તાર દીઠ 10 સફાઈ કામદારોની ફાળવણી કરવામાં આવી છે, તેમજ હજુ બીજા 20 નવા ટ્રીપરો ન...

ફેબ્રુવારી 4, 2025 4:02 પી એમ(PM)

views 12

અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા કરાઈ છે

અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા કરાઈ છે. આરોપીઓને અદાલતે 25-25 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. વર્ષ 2021માં એક મહિલા અને બાળકની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલિસે ગુનો દાખલ કર્યો હતો. પોલિસે એટ્રોસિટી એક્ટ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી, તપાસ ...

ફેબ્રુવારી 4, 2025 4:01 પી એમ(PM)

views 5

રાજ્ય સરકારના આઈપીએસ અધિકારી અભય ચૂડાસમાએ આજે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે

રાજ્ય સરકારના આઈપીએસ અધિકારી અભય ચૂડાસમાએ આજે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. 1998ની બેચના અધિકારી શ્રી ચુડાસમા હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતા. તેઓ આગામી ઓક્ટોબર મહિનામાં કાર્ય નિવૃત્ત થવાના હતા. રાજીનામું આપ્યા બાદ હવે તેઓ રાજકારણમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે.

ફેબ્રુવારી 4, 2025 4:00 પી એમ(PM)

views 8

આજે સુરત અને રાજકોટથી મહાકુંભ માટે વિશેષ બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે

આજે સુરત અને રાજકોટથી મહાકુંભ માટે વિશેષ બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતથી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. ઢોલ નગારાના તાલે મુસાફરોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સંઘવીએ વધુ બસો શરૂ કરવાની યોજના અંગે જણાવ્યું. સુરતથી પણ બસ સેવા શરૂ ...

ફેબ્રુવારી 4, 2025 3:57 પી એમ(PM)

views 6

મહેસાણાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું લાંબી બીમારી બાદ આજે અવસાન થયું છે

મહેસાણાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું લાંબી બીમારી બાદ આજે અવસાન થયું છે. આજે વતન નગરાસણ ગામે તેમના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અવસાનના સમાચાર મળતાં જ મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વર્ગસ્થ કરસનભાઇનાં અંતિમ દર...

ફેબ્રુવારી 4, 2025 3:54 પી એમ(PM)

views 7

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-UCC લાગુ કરવા માટે સમિતિની રચના કરાઇ છે

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-UCC લાગુ કરવા માટે સમિતિની રચના કરાઇ છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સમાન નાગરિક સંહિતા-UCCનો અમલ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં સરકાર આગળ વધે છે.

ફેબ્રુવારી 4, 2025 2:32 પી એમ(PM)

views 7

ભારતીય પોલીસ સેવાના હરિયાણા કૅડરના અધિકારી શશાંક આનંદને જમ્મુ ફ્રન્ટીયર માટે સરહદ સલામતી દળના નવા મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા છે

ભારતીય પોલીસ સેવાના હરિયાણા કૅડરના અધિકારી શશાંક આનંદને જમ્મુ ફ્રન્ટીયર માટે સરહદ સલામતી દળના નવા મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા છે. જમ્મુ ફ્રન્ટીયર જમ્મુથી કઠુઆ સુધીની આંતર-રાષ્ટ્રીય સરહદ સામેલ છે. તેમણે ઑક્ટોબર 2021થી મહાનિરીક્ષક રહેલા ડીકે બૂરાની જગ્યાએ આ પદભાર સંભાળ્યો. ભારતીય પોલીસ સેવાની વર્ષ...

ફેબ્રુવારી 4, 2025 2:31 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આજે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા અને ગર્જના સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે

રાજધાની દિલ્હીમાં આજે સવારે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં છે. હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આજે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા અને ગર્જના સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આવી જ સ્થિતિ જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ ...

ફેબ્રુવારી 4, 2025 2:28 પી એમ(PM)

views 14

ચીને દેશમાં તૈયાર ચીજવસ્તુઓ પર ટેરિફ વધારવાના અમેરિકન સરકાર નિર્ણય સામે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે

ચીને દેશમાં તૈયાર ચીજવસ્તુઓ પર ટેરિફ વધારવાના અમેરિકન સરકાર નિર્ણય સામે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાથી કોલસા અને લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાત પર 15 ટકા વેરો લાદવાની જાહેરાત કરી છે. ક્રૂડ ઓઇલ, કૃષિયંત્રો, પિકઅપ ટ્રક અને મોટા એન્જિનવાળી કાર પર 10 ટકા...