ફેબ્રુવારી 5, 2025 2:04 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રીએ મહાકુંભમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર આસ્થાની ડુબકી લગાવીને ગંગા પૂજન કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી.આ પહેલા મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે હોડીમાં સવારી પણ કરી હતી.પ્રધાનમંત્રીએ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી પર પૂજા-અર્ચના કરી હતી.મોદી સાધુ-સંતો સાથે મુલાકાત કરે તેવી પણ શક્યત...

ફેબ્રુવારી 5, 2025 2:16 પી એમ(PM)

views 25

દિલ્હીમાં સલામતીના સઘન બંદોબસ્ત વચ્ચે સવારે અગિયાર વાગ્યા સુધી 19.95 ટકા મતદાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 19.95 ટકા મતદાન નોંધાયું. 70 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.બેઠક મુજબ, મધ્ય દિલ્હી જિલ્લામાં 16.46 ટકા મતદાન નોંધાયું છે જ્યારે પૂર્વ દિલ્હીમાં આ ટકાવારી 20.03 ટકા નોંધાઈ છે.નવી દિ...

ફેબ્રુવારી 5, 2025 12:05 પી એમ(PM)

views 15

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે એમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમ...

ફેબ્રુવારી 5, 2025 12:01 પી એમ(PM)

views 27

રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.

રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ પહેલા અનેક નગરપાલિકાઓ બિનહરીફ જાહેર થઈ હોવાના અહેવાલ છે. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, હાલોલ નગરપાલિકાની સામાન્ય 9 વૉર્ડની 36 બેઠક માટે ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના મળીને કુલ 72 જેટલા ઉમેદવારે ઉ...

ફેબ્રુવારી 5, 2025 11:49 એ એમ (AM)

views 8

ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા- UCC લાગુ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે.

ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા- UCC લાગુ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે. ગાંધીનગરમાં ગઈકાલે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતાને ચકાસવા અને UCC કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સર્વોચ્ચ અદાલતનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્...

ફેબ્રુવારી 5, 2025 11:30 એ એમ (AM)

views 8

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા- યુસીસી અંગે રચાયેલી સમિતિ અને તેના અહેવાલ અંગે મંત્રીમંડળને માહિતી અપાશે. દરમિયાન ગુજરાત વિધાનસભાના ...

ફેબ્રુવારી 5, 2025 11:17 એ એમ (AM)

views 8

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવતીકાલથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ મેચની ODI શ્રેણી માટે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. વરુણે ૧૪ વિકેટ લીધી હતી, જેમાં તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ૫ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રાજકોટમાં પાંચ વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે. તેના શાનદાર બોલિંગ પ્...

ફેબ્રુવારી 5, 2025 11:00 એ એમ (AM)

views 10

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ, એમપીસીની ત્રણ દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે.

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ, એમપીસીની ત્રણ દિવસીય બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે. આ બેઠક શુક્રવાર સુધી ચાલુ રહેશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા શુક્રવારે સવારે વ્યાજ દરો પર MPC ના નિર્ણયોની જાહેરાત કરશે. નવા નિયુક્ત RBI ગવર્નરની અધ્યક્ષતામાં આ પહેલી બેઠક હશે. હાલમાં, બેંકે ફેબ્રુઆરી 2023 થી રેપ...

ફેબ્રુવારી 5, 2025 10:47 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે “જલ લાવે ધન-ધાન્ય” થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રા શરૂ કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે "જલ લાવે ધન-ધાન્ય" થીમ સાથે હાઇબ્રિડ મોડમાં વોટરશેડ યાત્રા શરૂ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, વોટરશેડ વિકાસ પ્રવૃત્તિઓ વિશે જાગૃતિ લાવવાનો હેતુ ધરાવતી આ જન સંપર્ક ઝુંબેશ 26 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદે...

ફેબ્રુવારી 5, 2025 10:29 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ ગોવિંદ મોહન, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગયા મહિને યોજાયેલી સમીક્ષા બેઠકમાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓન...