નવેમ્બર 21, 2025 1:54 પી એમ(PM) નવેમ્બર 21, 2025 1:54 પી એમ(PM)

views 17

પશ્ચિમ બંગાળમાં SIR શરૂ થયા બાદ હજારો બાંગ્લાદેશી નાગરિકોએ ભારત છોડ્યું

પશ્ચિમ બંગાળમાં વિશેષ સઘન સુધારણા-SIR શરૂ થયા પછી હજારો ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ વિવિધ સરહદી ચેકપોસ્ટ દ્વારા ભારત છોડી રહ્યા છે. સરહદ સુરક્ષા દળ-BSF બાયોમેટ્રિક્સ લીધા પછી અને જરૂરી દસ્તાવેજીકરણ પૂર્ણ કર્યા પછી બાંગ્લાદેશી નાગરિકોને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ BGB ને સોંપી રહ્યું છે. ઉત્તર 24 ...

નવેમ્બર 21, 2025 1:51 પી એમ(PM) નવેમ્બર 21, 2025 1:51 પી એમ(PM)

views 7

નાણાકીય ઉચાપત કેસમાં ગેરકાયદે કોલસા ખાણકામ સામે EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા

નાણાકીય ઉચાપત કેસમાં ગેરકાયદે કોલસા ખાણકામ સામે પ્રવર્તન નિદેશાલય- EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. કોલસા માફિયાઓ સામે EDના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દરોડા પાડી રહ્યા છે. આજે સવારે લગભગ 6 વાગ્યે શોધ અભિયાન શરૂ થયું હતું. કોલકાતામાં ગેરકાયદેસર કોલસા ખાણકામ, ગેરક...

નવેમ્બર 21, 2025 1:50 પી એમ(PM) નવેમ્બર 21, 2025 1:50 પી એમ(PM)

views 17

કતારમાં ચાલી રહેલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની સેમિફાઇનલમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો.

કતારમાં ચાલી રહેલા એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025માં આજે સેમિફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચ દોહામાં બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. ભારતીય ટીમને એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025નો ખિતાબ જીતવા માટે હજુ 2 મેચ જીતવી પડશે. અગાઉ, ગ્રુપ સ્ટેજમાં પહેલી મેચમાં યુએઈને હરાવ્યું જ્યારે બીજી મેચમા...

નવેમ્બર 21, 2025 3:47 પી એમ(PM) નવેમ્બર 21, 2025 3:47 પી એમ(PM)

views 16

આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ-BSFના આધુનિકીકરણ અને BSF જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે, આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ-BSFના આધુનિકીકરણ અને BSF જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે. કચ્છના ભુજ ખાતે BSFની સ્થાપનાના હીરક સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું, ગૃહ મંત્રાલયે BSFને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા પાંચ વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો...

નવેમ્બર 21, 2025 3:45 પી એમ(PM) નવેમ્બર 21, 2025 3:45 પી એમ(PM)

views 8

રાજ્ય સરકારે આજ દિન સુધી રાજ્યના 92 હજાર 800થી વધુ ખેડૂતો પાસેથી એક હજાર 550 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી

રાજ્ય સરકારે આજ દિન સુધી રાજ્યના 92 હજાર 800થી વધુ ખેડૂતો પાસેથી એક હજાર 550 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે. સત્તાવાર યાદી મુજબ, સરકાર દ્વારા 272 ખરીદ કેન્દ્ર પરથી બે લાખ 13 હજાર મૅટ્રિક ટનથી વધુની મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંગે અધિકારીઓએ જણાવ્યું, ખેડૂતોને ટેકના ભાવની સંપૂર્ણ ખા...

નવેમ્બર 21, 2025 9:20 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:20 એ એમ (AM)

views 18

રાજ્યમાં આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ, આ સમયગાળામાં રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. ત્યારબાદ કોઈ મોટા ફેરફારની શક્યતા નહીંવત્ છે. રાજ્યમાં હાલ શિયાળાનો પ્રારંભ થતાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડ...

નવેમ્બર 21, 2025 9:19 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:19 એ એમ (AM)

views 10

સુરતમાં BRTS બસ ચલાવીને નિશા શર્મા રાજ્યના પ્રથમ મહિલા બસ ચાલક બન્યા

નિશા શર્મા રાજ્યના પ્રથમ મહિલા બસ ચાલક બન્યા છે. સુરતમાં શરૂ કરાયેલી મહિલાઓ માટેની વિશેષ ગુલાબી BRTS બસના ચાલક બની તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ મધ્યપ્રદેશના શ્રીમતી શર્મા ઇન્દોરમાં ચાર વર્ષથી BRTS બસ ચલાવી રહ્યા છે. ત્યારે આ મહિલા બસ ચાલકમાંથી અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે, તેમ પરિવહન સમિતિ અધ્ય...

નવેમ્બર 21, 2025 9:18 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:18 એ એમ (AM)

views 17

રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં અધિકારીઓને સ્થળ મુલાકાત લઈ લોકોની રજૂઆતોનું નિવારણ લાવવા મુખ્યમંત્રીની તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીના ઉપયોગથી ઓનલાઈન જન ફરિયાદ નિવારણના કાર્યક્રમ ‘સ્વાગત’માં અધિકારીઓને સ્થળ મુલાકાત લઈને લોકોની રજૂઆતોનું નિવારણ લાવવા સૂચના આપી.ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં 70થી વધુ નાગરિકોએ સમસ્યાની રજૂઆત કરી તેમાંથી ચાર જેટલા અરજદારોની રજૂઆતો મુખ્યમંત્રીએ ...

નવેમ્બર 21, 2025 9:17 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:17 એ એમ (AM)

views 24

ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે ગાંધીનગરમાં રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજાશે

રાજ્યમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે મોકડ્રીલ યોજાશે. ત્યારે ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર-SEOC ખાતે રાજ્યકક્ષાની મોકડ્રીલ યોજાશે. આ ઉપરાંત રાજ્યના મુખ્ય પેટ્રો કેમિકલ હબ્સ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ પણ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગર ખાતે ય...

નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM)

views 10

પંજાબ પોલીસના લુધિયાણામાં કરેલા એન્કાઉન્ટરમાં 2 આરોપી ઘાયલ

પંજાબ પોલીસના લુધિયાણામાં કરેલા એન્કાઉન્ટરમાં 2 આરોપી ઘાયલ થયા છે. શંકાસ્પદો પાસેથી બે ચાઇનીઝ બનાવટના હેન્ડ ગ્રેનેડ, પાંચ અદ્યતન પિસ્તોલ અને લગભગ 50 જીવંત કારતુસ મળી આવ્યા છે.એન્કાઉન્ટર દરમિયાન પોલીસે સ્વબચાવમાં કાર્યવાહી કરી હતી. લુધિયાણા પોલીસ કમિશનર સ્વપ્ન શર્માએ ખુલાસો કર્યો કે આ બંને તેમના વિદે...