ફેબ્રુવારી 7, 2025 6:46 પી એમ(PM)
21
મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો
મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો. કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં રમતોનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ કુલ૧૧૦, અસ્થિવિષયક ધરાવતા ખેલાડીઓ કુલ ૩૫૪, તેમજ શ્રવણમંદ કુલ ૧૦૨ ખેલાડીઓ ભાગ લીધો ...