ફેબ્રુવારી 8, 2025 8:51 એ એમ (AM)
8
રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે
રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવશે. અમદાવાદ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો,...