નવેમ્બર 21, 2025 7:49 પી એમ(PM) નવેમ્બર 21, 2025 7:49 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આગામી પાંચ વર્ષમાં BSFને વિશ્વનું સૌથી આધુનિક અને આક્રમક દળ બનાવવાનો સરકારનો લક્ષ્યાંક- ભુજમાં BSFના હીરક જંયતીની ઉજવણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં ચાલી રહેલી મતદારયાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશમાં સંપૂર્ણ સહકાર આપવા પણ લોકોને અપીલ કરી. કચ્છના ભુજમાં સરહદ સુરક્ષા દળ – BSFના હીરક જયંતી સમારોહને સંબોધતા તેમણે આ ઝૂંબેશને મતદારયાદીના શુદ્ધિકરણ અને લોકશાહીના સશક્તિકરણ માટે મહત્વની ગણાવી હતી. દરમિયાન શ...

નવેમ્બર 21, 2025 7:47 પી એમ(PM) નવેમ્બર 21, 2025 7:47 પી એમ(PM)

views 7

સ્ટેટ મૉનિટરિંગ સેલે કેફી દ્રવ્યની હેરાફેરી કરતા 10 લોકો સામે ગુનો દાખલ કર્યો

સ્ટેટ મૉનિટરિંગ સેલે કેફી દ્રવ્યની હેરાફેરી કરતા સમૂહના 10 લોકો સામે ગુજસીટૉક એટલે કે, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સમૂહના મુખ્ય સૂત્રધાર વિશ્વાસ સહિત પાંચ આરોપીની ધરપકડ પણ કરી છે. મૂળ મહારાષ્ટ્રના નંદૂરબારના રહેવાસી આરોપી વિશ્વાસ સામે અત્યાર સુધી 82 ગુન...

નવેમ્બર 21, 2025 7:44 પી એમ(PM) નવેમ્બર 21, 2025 7:44 પી એમ(PM)

views 13

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ, અને દાદરા નગર હવેલીના જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીના જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોએ આજે શપથ લીધા. દમણમાં PRIના સચિવ નિખિલ દેસાઇએ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવા 16 સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા પંચાયતના સભ્યોને વિડીયો કોન્ફરન્સ દ્વારા શપથ લેવડાવ્...

નવેમ્બર 21, 2025 7:42 પી એમ(PM) નવેમ્બર 21, 2025 7:42 પી એમ(PM)

views 18

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડાની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, હાલ રાજ્યમાં 10.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે.

નવેમ્બર 21, 2025 7:41 પી એમ(PM) નવેમ્બર 21, 2025 7:41 પી એમ(PM)

views 11

ત્રિપુરામાં યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની ચૅસ સ્પર્ધામાં પાટણનાં વિદ્યાર્થિનીની પસંદગી

પાટણનાં વિદ્યાર્થિની વૈશ્વી પટેલની રાષ્ટ્રીય કક્ષાની ચૅસ સ્પર્ધા માટે પસંદગી થઈ છે. અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે, સરસ્વતી શિશુમંદિરમાં ધોરણ આઠમાં ભણતાં આ ખેલાડીએ પંચમહાલના ગોધરામાં યોજાયેલી રાજ્યકક્ષાની ચૅસ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કર્યું. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમવા આગામી 27થી 3...

નવેમ્બર 21, 2025 3:43 પી એમ(PM) નવેમ્બર 21, 2025 3:43 પી એમ(PM)

views 12

રાજ્યમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે મૉકડ્રીલ એટલે કે, પૂર્વ-આયોજિત અભ્યાસ કરાયો.

રાજ્યમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે મૉકડ્રીલ એટલે કે, પૂર્વ-આયોજિત અભ્યાસ કરાયો. જામનગર, ભરૂચ, દેવભૂમિદ્વારકા અને કચ્છ મુખ્ય પૅટ્રો-રસાયણ કેન્દ્ર ખાતે યોજાયેલી આ મૉકડ્રીલમાં ભારતીય સેના, નૌકાદળ, આરોગ્ય અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRFના જવાનો જોડાયા છે. ગાંધીનગરમાં રાજ્ય કટોક...

નવેમ્બર 21, 2025 3:42 પી એમ(PM) નવેમ્બર 21, 2025 3:42 પી એમ(PM)

views 11

ડાંગમાં આહવાના બાળકોએ ઓડિશામાં યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની ચોથી એકલવ્ય રમતગમત સંમેલનમાં આઠ સુવર્ણ અને ચાર રજત ચંદ્રક જીત્યા

ડાંગમાં આહવાના બાળકોએ ઓડિશામાં યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની ચોથી એકલવ્ય રમતગમત સંમેલનમાં આઠ સુવર્ણ અને ચાર રજત ચંદ્રક જીત્યા છે. અમારાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે, ઓડિશાના સુંદરગઢ ખાતે યોજાયેલી સ્પર્ધામાં એકલવ્ય મૉડેલ રેસિડેન્શિઅલ શાળાના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે. 14 વર્ષથી ઓછી વયની શ્રેણીમ...

નવેમ્બર 21, 2025 3:41 પી એમ(PM) નવેમ્બર 21, 2025 3:41 પી એમ(PM)

views 7

રાજ્યમાં 102 મોબાઇલ હૅલ્થ યુનિટ અને 35 મોબાઈલ મૅડિકલ યુનિટ એમ કુલ 137 યુનિટ સેવારત્

રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ ગામડાઓમાં લોકોને પ્રાથમિક તબીબી સારવાર ઘરઆંગણે મળે તે હેતુથી રાજ્યમાં 102 મોબાઇલ હૅલ્થ યુનિટ અને 35 મોબાઈલ મૅડિકલ યુનિટ એમ કુલ 137 યુનિટ સેવારત્ છે. તે પૈકી 80 આદિજાતિ વિસ્તારમાં, 23 અગરિયા વિસ્તારમાં, 11 રણ વિસ્તારમાં, 4 જંગલ વિસ્તારમાં અને 19 સામાન્ય વિસ્તારમા...

નવેમ્બર 21, 2025 1:56 પી એમ(PM) નવેમ્બર 21, 2025 1:56 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનને વિશેષ ગણાવતા કહ્યું આ સંમેલનમાં અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનને વિશેષ ગણાવતા કહ્યું આ સંમેલનમાં અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે તેમણે કહ્યું કે તેઓ વસુધૈવ કુટુમ્બકમ અને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના રાષ્ટ્રના વિઝનને અનુરૂપ સમિટમાં ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની મુલ...

નવેમ્બર 21, 2025 3:48 પી એમ(PM) નવેમ્બર 21, 2025 3:48 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આગામી એક વર્ષ BSFના આધુનિકીકરણ અને BSF ના જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે, આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ-BSFના આધુનિકીકરણ અને BSF જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે. કચ્છના ભુજ ખાતે BSFની સ્થાપનાના હીરક સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું, ગૃહ મંત્રાલયે BSFને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા પાંચ વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો...