ફેબ્રુવારી 10, 2025 3:04 પી એમ(PM)
9
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ત્રણ દિવસના શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ – 2025નો આરંભ કરાવ્યો હતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ત્રણ દિવસના શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ – 2025નો આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મા અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.મુખ્યમંત્રીએ અંબાજી ખાતે અંદાજિત ૧૨ કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત સંસ્ક...