નવેમ્બર 21, 2025 7:59 પી એમ(PM) નવેમ્બર 21, 2025 7:59 પી એમ(PM)
14
પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા
પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટને કારણે એક ઇમારત અને આસપાસના માળખાં ધરાશાયી થયા હતા. ફૈસલાબાદ કમિશનર ઓફિસે અહેવાલ આપ્યો છે કે કાટમાળમાંથી તમામ 15 મૃતદેહો બહાર કા...