ફેબ્રુવારી 12, 2025 9:43 એ એમ (AM)
9
લેમ રિસર્ચે ભારતમાં 10 હજાર કરોડથી વધુના મોટા રોકાણની જાહેરાત કરી – ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, લેમ રિસર્ચે ભારતમાં 10 હજાર કરોડથી વધુના મોટા રોકાણની જાહેરાત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે, ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં આ પગલું એક વધુ સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેમિકન્ડક્ટ...