ફેબ્રુવારી 12, 2025 7:27 પી એમ(PM)
15
16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સ્થાનિક રાજકારણ ગરમાયુ : બે જિલ્લામાં કુલ 34 બળવાખોરો બરતરફ
રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેપ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. પ્રચાર પૂર્ણ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કેટલાંક જિલ્લામાં બળવાખોરો સામે પગલાં પણલેવાયા છે.જામનગર નગરપાલિકા ચૂંટણી પૂર્વે કાલાવડ, જામજોધપુર, ધ્રોલમાં ભાજપ સામ...