ફેબ્રુવારી 13, 2025 8:11 પી એમ(PM)

views 17

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. રાજ્ય માટે પ્રસ્તાવિત UCC ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ...

ફેબ્રુવારી 13, 2025 8:09 પી એમ(PM)

views 36

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં, ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં, ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, સોશિયલ મીડિયા પર મહાકુંભ વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે તેવા એકાઉન્...

ફેબ્રુવારી 13, 2025 8:07 પી એમ(PM)

views 14

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું, પરંતુ તે વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન પણ થઈ રહ્યું છે. આ તારણ એકતથ્ય-શોધ અહેવાલમાં બહાર આવ્યું છે, જેને બુધવારે યુએન એજન્સી દ્વારા જાહેર કરાયું હતું. અહેવાલમાં જણાવા...

ફેબ્રુવારી 13, 2025 7:59 પી એમ(PM)

views 12

ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએસન દ્વારા યોજાયેલી ટોરેન્ટ પાવર કંપની 20 વર્ષથી નીચેના ભાઇઓની સેમીફાઇનલની બે મેચ આવતીકાલે યોજાશે

ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએસન દ્વારા યોજાયેલી ટોરેન્ટ પાવર કંપની 20 વર્ષથી નીચેના ભાઇઓની સેમીફાઇનલની બે મેચ આવતીકાલે યોજાશે.. સેમીફાઇનલમાં અમદાવાદ અને વડોદરાની ટીમ જ્યારે બીજી મેચ જૂનાગઢ અને આણંદ વચ્ચે અંકલેશ્વર અને ભરૂચ ખાતે રમાશે. આજે ક્વાર્ટર ફાઇનલ માટે અંકલેશ્વરમાં રમાયેલી મેચમાં ગાંધીનગર સામે અમ...

ફેબ્રુવારી 13, 2025 7:58 પી એમ(PM)

views 9

‘જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025’ નો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમ માડમે આરંભ કરાવ્યો

‘જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો 2025’ નો કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમ માડમે આરંભ કરાવ્યો હતો..એક્સપોમાં 22 દેશોના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા છે. બ્રાસ સીટીના નામે પ્રખ્યાત એવા જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તેમજ દેશ-વિદેશના ઉદ્યોગકારો સાથે સ્થાનિક ઉદ્ય...

ફેબ્રુવારી 13, 2025 7:56 પી એમ(PM)

views 11

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી. રાજ્ય માટે પ્રસ્તાવિત UCC ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ...

ફેબ્રુવારી 13, 2025 7:52 પી એમ(PM)

views 15

આગામી 16 મી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે

આગામી 16 મી ફેબ્રુઆરીએ જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી એ પોતાનો ચૂંટણી લક્ષી ઢંઢેરો જાહેર કર્યો હતો અને પાંચ વર્ષ દરમિયાન જૂનાગઢમાં થનાર વિકાસ કાર્યોની વિગતો પૂરી પાડી હતી શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ કહ્યું કે આ વિકાસ ઢંઢેરામાં નાગરિકોની સુખાકારીની સાથ...

ફેબ્રુવારી 13, 2025 7:51 પી એમ(PM)

views 15

પંચમહાલના શહેરાની સરકારી વિનયન કૉલેજ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

પંચમહાલના શહેરાની સરકારી વિનયન કૉલેજ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આગ સલામતી, પ્રાથમિક સારવારની તાલીમ, સર્પ દંશ અને મધમાખી દંશ અંગેની તાલીમ અને જાણકરી અપાઈ હતી. આ કાર્યક્રમમાં કૉલેજના N.S.S સહિતના અંદાજે કુલ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ, કૉલેજના પ્રાધ્યાપક ...

ફેબ્રુવારી 13, 2025 7:49 પી એમ(PM)

views 19

બનાસકાંઠા જિલ્લો એ બટાકાનું હબ ગણાય છે

બનાસકાંઠા જિલ્લો એ બટાકાનું હબ ગણાય છે. ડીસા ઉપરાંત દિયોદર તાલુકામાં પણ બટાકાનું વાવેતર કરવામા આવેલું છે.રવી સીઝનમાં ચાર હજાર 228 હેકટર બટાકા નું વાવેતર દિયોદર તાલુકામાં કરવામાં આવ્યું છે.દિયોદર ના વડીયા ગામના ખેડૂતો એ પોતાના ખેતરમાં વાવેતર કરેલ બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા છે.સાથે સાથે ઘરે બેઠા સા...

ફેબ્રુવારી 13, 2025 7:47 પી એમ(PM)

views 20

સુરેન્દ્રનગરના મહિલા પી. ટી.ટીચર લાછુબેન પરમારે રમત ગમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે

સુરેન્દ્રનગરના મહિલા પી. ટી.ટીચર લાછુબેન પરમારે રમત ગમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ પાંચમી વખત ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે વઢવાણની શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પી.ટી ટીચર તરીકે ફરજ બજાવતા લાછુબેન પરમારે તાજેતરમાં કેરળના ત્રિશુર ખાતે યોજાયેલી છઠ્ઠી નેશનલ માસ્ટર્સ એથલેટીક્સ ચેમ્પિયનશિપ 202...