નવેમ્બર 22, 2025 11:01 એ એમ (AM) નવેમ્બર 22, 2025 11:01 એ એમ (AM)
12
રાજ્યમાં 13 લાખથી વધુ લોકોએ મોબાઇલ હેલ્થ-મેડિકલ યુનિટ વાન દ્વારા OPD સેવાઓનો લાભ મેળવ્યો
રાજ્યમાં 13 લાખ 50 હજારથી વધુ લોકોએ 137 મોબાઇલ હેલ્થ-મેડિકલ યુનિટ એટલે કે આરોગ્ય-તબીબી વાન દ્વારા ઓપીડી સેવાઓનો લાભ મેળવ્યો છે. રાજ્યમાં 102 મોબાઇલ હેલ્થ યુનિટ અને 35 મોબાઇલ મેડિકલ યુનિટ કાર્યરત છે, જેમાં 80 આદિવાસી પટ્ટામાં, 23 અગરિયા વિસ્તારોમાં, 11 રણ પ્રદેશોમાં, ચાર વન વિસ્તારમાં અને 19 સામાન્ય ...