ફેબ્રુવારી 16, 2025 8:07 પી એમ(PM)

views 6

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. આ દરમિયાન શ્રીમતી પટેલે જણાવ્યું કે અહી શ્રદ્ધાળુઓની આસ્થાનું સન્માન કરીને ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. જે આ રીતે આ વ્યવસ્થા કરાઇ છે તે પ્રેરણાદાયી છે.

ફેબ્રુવારી 16, 2025 8:06 પી એમ(PM)

views 6

મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત, ‘સન્ડે ઓન સાયકલ’ રેલી યોજાઇ

મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત, 'સન્ડે ઓન સાયકલ' રેલી યોજાઇ. આ રેલીનું નેતૃત્વ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્યું. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે, સ્વસ્થ લોકો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપી શકે છે.

ફેબ્રુવારી 16, 2025 8:04 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આજે નવા માળખામાં ચેન્જ ઓફ ગાર્ડનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આજે નવા માળખામાં ચેન્જ ઓફ ગાર્ડનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઉપસ્થિત રહ્યા. આ સમારોહ સામાન્ય જનતા માટે 22 ફેબ્રુઆરી શનિવારથી ખુલશે, જેમાં સંગીત અને અન્ય કાર્યક્રમ યોજાશે. સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિના અંગરક્ષકો અને બ્રાસ બેન્ડ દ્વારા સૈન્ય ડ્ર...

ફેબ્રુવારી 16, 2025 8:03 પી એમ(PM)

views 7

ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાએ ભારત અને અમેરિકા વચ્ચે ડિઝિટલ સંપર્ક વધારવા સમુદ્રમાં 50 હજાર કિલોમીટર કેબલ પાથરવાની જાહેરાત કરી

ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાએ ભારત અને અમેરિકા વચ્ચે ડિઝિટલ સંપર્ક વધારવા સમુદ્રમાં 50 હજાર કિલોમીટર કેબલ પાથરવાની જાહેરાત કરી છે. આ પરિયોજનાને વૉટરવાર્થ નામ અપાયું છે. મેટાના અનુસાર વિશ્વની આ સૌથી લાંબી પરિયોજનાનો લાભ બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને કેટલાક અન્ય મુખ્ય વિ...

ફેબ્રુવારી 16, 2025 8:18 પી એમ(PM)

views 13

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકરે આજે ઓમાનની રાજધાની મસ્કતમાં આઠમા હિન્દ મહાસાગર સંમેલનમાં જણાવ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઇ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે

વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકરે આજે ઓમાનની રાજધાની મસ્કતમાં આઠમા હિન્દ મહાસાગર સંમેલનમાં જણાવ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઇ રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે વૈશ્વિક વ્યવસ્થામાં થતા ફેરફારોને ફક્ત નવા વિચારો અને સિદ્ધાંતો દ્વારા જ નહીં પરંતુ ઉભરતા...

ફેબ્રુવારી 16, 2025 7:57 પી એમ(PM)

views 9

આસામમાં, વિધાનસભાનું સત્ર પહેલી વાર ગુવાહાટીની બહાર યોજાશે, જેમાં કોકરાઝારમાં આવતીકાલે બજેટ સત્રની શરૂઆતની બેઠક યોજાશે

આસામમાં, વિધાનસભાનું સત્ર પહેલી વાર ગુવાહાટીની બહાર યોજાશે, જેમાં કોકરાઝારમાં આવતીકાલે બજેટ સત્રની શરૂઆતની બેઠક યોજાશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે આ બેઠક રાજ્યમાં શાંતિના પુનરાગમન અને તમામ લોકોના એકીકરણનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, બજેટ સત્રના પહેલા દિવસે અપાતું રાજ્યપાલનું ભાષણ ...

ફેબ્રુવારી 16, 2025 7:55 પી એમ(PM)

views 11

ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું

ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું. મહેસાણામાં વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વયના મતદાર ઓધારજી ઠાકોરે મતદાન કરી મતદાનનો વિશેષ સંદેશ આપ્યો. જ્યારે જામનગરમાં 92 વર્ષનાં નિર્મળાબેન વોરા વ્હીલચેરના સહારે પહોંચી મતદાન કર્યું. ધ્રોલના યુવકે લગ...

ફેબ્રુવારી 16, 2025 7:54 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું દેશના આદિવાસી લોકોની પરંપરાઓ અને જીવનશૈલી દેશની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં આદિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રીમતી મુર્મુએ કહ્યું કે દેશના આદિવાસી લોકોની પરંપરાઓ અને જીવનશૈલી દેશની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં આદિવાસી કલ્યાણ માટે ફાળવણી ત્રણ ગણી વધારવામાં આવી છે. આદિ મહોત્સવનો ઉદ્દેશ...

ફેબ્રુવારી 16, 2025 7:52 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, દેશના વિવિધ ભાગોમાં બનેલા કાપડમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા પ્રતિબિંબિત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતની સાંસ્કૃતિક વિવિધતા દેશના વિવિધ ભાગોમાં બનેલા કાપડમાં પ્રતિબિંબિત થાય છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ફાર્મ, ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફોરેનનું વિઝન એક મિશન બની ગયું છે અને ભારતના વિકાસના વિવિધ ક...

ફેબ્રુવારી 16, 2025 7:50 પી એમ(PM)

views 32

રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું

રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું. ક્યાંક સતાયુ મતદારોએ તો ક્યાંક લગ્નગ્રંથિમાં જોડાતાં પહેલાં યુવાનોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. મહેસાણામાં વડનગર નગરપાલિકાની ચૂંટણીમાં 100 વર્ષથી વધુ વયના મતદાર ઓધારજી ઠાકોરે મતદાન કરી મતદાનનો વિશેષ સંદેશ આપ્યો હ...