ફેબ્રુવારી 17, 2025 2:22 પી એમ(PM)

views 16

ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા

ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા છે. પ્રથમ મેચમાં 1-3થી હાર્યા બાદ ભારતે ગઈકાલે રમાયેલી મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. મનદીપ સિંહે 32મી મિનિટે ત્યારબાદ 39મી મિનિટે દિલપ્રીત સિંહે ગોલ કર્યો હતો. ભારત...

ફેબ્રુવારી 17, 2025 2:21 પી એમ(PM)

views 66

ક્રિકેટમાં, મહિલાઓ માટેની પ્રિમીયર લીગમાં વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે

ક્રિકેટમાં, મહિલાઓ માટેની પ્રિમીયર લીગમાં વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે. ગઈ કાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને છ વિકેટે પરાજય આપ્યો હતો. અગાઉ, ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. 144 રનનાં લક્ષ્...

ફેબ્રુવારી 17, 2025 2:19 પી એમ(PM)

views 10

યુક્રેનમાં કાયમી શાંતિ લાવવામાં મદદ કરવા માટે જર્મનીના મ્યુનિકમાં ગ્રુપ ઓફ સેવન-G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ

યુક્રેનમાં કાયમી શાંતિ લાવવામાં મદદ કરવા માટે જર્મનીના મ્યુનિકમાં ગ્રુપ ઓફ સેવન-G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ. આ બેઠકમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા ઉપરાંત યુરોપિયન યુનિયનના બનેલા G7 મંત્રીઓએ શાંતિ માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડ...

ફેબ્રુવારી 17, 2025 2:17 પી એમ(PM)

views 43

યુક્રેન સંઘર્ષ પર આવતીકાલે યોજાનારી શિખર બેઠકમા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને બ્રિટનના પ્રધાનમંત્રી સહિતના યુરોપના નેતાઓ ભાગ લેશે

યુક્રેન સંઘર્ષ પર આવતીકાલે યોજાનારી શિખર બેઠકમા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને બ્રિટનના પ્રધાનમંત્રી સહિતના યુરોપના નેતાઓ ભાગ લેશે.જેમાં જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ, પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક, ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની પણ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા રહેવાની શક્યતા છે. ...

ફેબ્રુવારી 17, 2025 2:15 પી એમ(PM)

views 21

ભારતે સોલિડ રૉકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રૉપેલૅન્ટ મિક્સર બનાવ્યું

ભારતે સોલિડ રૉકેટ મોટર માટે વિશ્વની સૌથી મોટા 10 ટન પ્રૉપેલૅન્ટ મિક્સર બનાવ્યું છે. આ પ્રણાલીની ડિઝાઈન અને નિર્માણ કરીને ઈસરોએ માત્ર ટેક્નિકલ કુશળતાને તો પ્રદર્શિત કરે જ છે, પરંતુ આત્મનિર્ભર ભારત સ્પેસ પહેલ અંતર્ગત અંતરિક્ષ ટેક્નોલૉજીમાં આત્મનિર્ભરતાને પણ મજબૂત કરે છે. આ પ્રૉપેલૅન્ટ મિક્સર ભારતીય અં...

ફેબ્રુવારી 17, 2025 2:14 પી એમ(PM)

views 19

દક્ષિણ કૉરિયાની સરકારે ડેટા સંગ્રહ અભ્યાસ સંલગ્ન ચિંતાઓ અંગે ચીનની કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ની એપ્લિકેશન ડીપસીકની સ્થાનિક સેવાને કામચલાઉ રીતે બંધ કરી

દક્ષિણ કૉરિયાની સરકારે ડેટા સંગ્રહ અભ્યાસ સંલગ્ન ચિંતાઓ અંગે ચીનની કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ની એપ્લિકેશન ડીપસીકની સ્થાનિક સેવાને કામચલાઉ રીતે બંધ કરી છે. ડેટા મેનેજમેન્ટ પ્રેક્ટિસ અંગે પોતાની ચિંતાના કારણે અનેક સરકારી સંસ્થાઓ દ્વારા ડીપસીક એપ્લિકેશનની પહોંચને બ્લૉક કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

ફેબ્રુવારી 17, 2025 2:12 પી એમ(PM)

views 11

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે છે. આજે સવારે શ્રી ધનખડ સૌથી પહેલા ચંદીગઢ પહોંચ્યા હતા. હવાઈમથક પર હરિયાણાના રાજ્યપાલ બંદારુ દત્તાત્રેય, પંજાબના મંત્રી તરૂણપ્રીતસિંહ સોંદ, હરિયાણાના મંત્રી શ્યામસિંહ રાણા સહિતના મહાનુભાવોએ શ્રી ધનખડનું સ્વાગત કર્યું હતું. ઉલ્...

ફેબ્રુવારી 17, 2025 2:11 પી એમ(PM)

views 24

ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા

ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા છે. રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રયાગરાજ જતી બધી વિશેષ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 16થી ચલાવવામાં આવશે. જ્યારે નિયમિત ટ્રેનો બધા પ્લેટફોર્મ પરથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત, નવી દિલ્હી રેલ્વે ...

ફેબ્રુવારી 17, 2025 2:10 પી એમ(PM)

views 16

વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, વિશ્વ પર્યાવરણ અને સશક્તિકરણ માટે ફેશનનો અભિગમ અપનાવી રહ્યું છે અને આ સંદર્ભમાં ભારત આગેવાની લઈ શકે છે. તેમણે ખાદી અને આદિવાસી કાપડને ટાંકતા જણાવ્યું કે, સાતત્યતા એ ભારતીય કાપડ પરંપરાનો હિસ્સો રહ્યો છે. ગઈ કાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025...

ફેબ્રુવારી 17, 2025 2:08 પી એમ(PM)

views 17

આગામી નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે બેઠક મળશે

દેશનાં નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્રણ સભ્યોની પસંદગી સમિતિની બેઠક આજે મળશે. સમિતિમાં શ્રી મોદી ઉપરાંત, લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી દ્વારા નોમિનેટ થનારા કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કાયદા ...