ફેબ્રુવારી 17, 2025 7:00 પી એમ(PM)

views 12

ગુજરાત વડી અદાલત જણાવ્યું છે કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મતારીખ જ માન્ય ગણાશે

ગુજરાત વડી અદાલત જણાવ્યું છે કે, જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મતારીખ જ માન્ય ગણાશે. આ બાબતે ચુકાદો આપતાં વડી અદાલતે જણાવ્યું કે, આધાર કાર્ડ, પાનકાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય ગણાશે નહીં. વડી અદાલતે ઉમેર્યું કે, જન્મ-મરણની નોંધણીના રજી...

ફેબ્રુવારી 17, 2025 6:59 પી એમ(PM)

views 6

અમદાવાદ સ્ટેશન પર રિડેવલપમેન્ટ કામને કારણે 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી દરભંગા-અમદાવાદ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન વટવા સ્ટેશન પર ટૂંકાવવામાં આવશે

અમદાવાદ સ્ટેશન પર રિડેવલપમેન્ટ કામને કારણે 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી દરભંગા-અમદાવાદ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન વટવા સ્ટેશન પર ટૂંકાવવામાં આવશે .જે અમદાવાદ સ્ટેશન પર જશે નહી. ટ્રેનોના સમયપત્રક મુજબ મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા વિવિધ સ્થળો...

ફેબ્રુવારી 17, 2025 6:58 પી એમ(PM)

views 20

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 તથા ધોરણ-12 ઉમેદવારોની 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર પરીક્ષાની હૉલ ટિકિટ જાહેર કરવામાં આવી

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 તથા સંસ્કૃત પ્રથમ તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ, સંસ્કૃત મધ્યમા સહિતના ઉમેદવારોની 27 ફેબ્રુઆરીથી શરૂ થનાર પરીક્ષાની હૉલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. આ હૉલ ટિકિટ શાળા દ્વારા બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.i...

ફેબ્રુવારી 17, 2025 6:53 પી એમ(PM)

views 15

રણજી ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલમાં આજે ગુજરાત અને કેરળની ટીમ વચ્ચે મુકાબલો

અમદાવાદમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં આજે પ્રથમ સેમી ફાઇનલ ગુજરાત અને કેરળ વચ્ચે રમાઈ રહી છે. કેરળની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ફેબ્રુવારી 17, 2025 6:34 પી એમ(PM)

views 12

ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો છે કે દક્ષિણ લેબનોનમાં તેના ડ્રોન હુમલામાં હમાસના ઓપરેશન વિભાગના વડા મોહમ્મદ શાહીનનું મોત થયું

ઇઝરાયલી સૈન્યએ દાવો કર્યો છે કે આજે દક્ષિણ લેબનોનમાં તેના ડ્રોન હુમલામાં લેબનોનમાં હમાસના ઓપરેશન વિભાગના વડા મોહમ્મદ શાહીનનું મોત થયું છે. સેનાએ શાહીનપર લેબનીઝ પ્રદેશમાંથી આતંકવાદી હુમલાઓનું આયોજન કરવાનો આરોપ મૂક્યો હતો. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના 14 મહિનાના યુદ્ધનો અંત લાવનારા યુદ્ધવિરામ કરાર હે...

ફેબ્રુવારી 17, 2025 6:16 પી એમ(PM)

views 23

સુરતની અદાલતે માંગરોળમાં થયેલાં સામૂહિક દુષ્કર્મ કેસનાં બે આરોપીઓને આજે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી

સુરતની અદાલતે તાજેતરમાં માંગરોળમાં થયેલાં સામૂહિક દુષ્કર્મ કેસનાં બે આરોપીઓને આજે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. સુરત જિલ્લા અદાલતે આજે આપેલા ચુકાદામાં બંને આરોપીઓને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ અંગે એડવોકેટ નયન સુખડવાલાએ વધુ માહિતી આપી. ટૂંકા ગાળામાં જ આરોપીઓને દોષિત ઠેર...

ફેબ્રુવારી 17, 2025 6:14 પી એમ(PM)

views 20

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરોનો સેલ્ફ-બેગેજ ડ્રોપ  સુવિધાના ઉપયોગમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળ્યો

સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ  એરપોર્ટ ઉપર મુસાફરોનો સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાના ઉપયોગમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવેમ્બર 2023 માં આ સુવિધા ખુલ્લી મૂકાયા બાદ તેનો વપરાશ સતત વધી રહ્યો છે. સીમલેસ ટેકનોલોજી સાથેની સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા મારફત દર 20 બેગે એકના ચેક ઇન થવાના કારણે પ્રવા...

ફેબ્રુવારી 17, 2025 6:12 પી એમ(PM)

views 21

ગોધરા તાલુકાના કાંકણપુર ખાતેની શ્રી મહાલક્ષ્મી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ફડચામાં ગઈ હોવાનો પત્ર વાયરલ થયા બાદ ખાતેદારો બેંક ખાતે પહોંચ્યા

ગોધરા તાલુકાના કાંકણપુર ખાતેની શ્રી મહાલક્ષ્મી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ફડચામાં ગઈ હોવાનો પત્ર વાયરલ થયા બાદ ખાતેદારો બેંક ખાતે પહોંચ્યા હતા.  જેમાં 200 થી વધુ ખાતેદારોના નાણા બેંકમાં ફસાયા હોવાનું ખાતેદારોએ જણાવ્યું હતું. જોકે આ મામલે જિલ્લા રજિસ્ટ્રારે બેંકને ફડચામાં લઈ જવા અંગેના સમાચ...

ફેબ્રુવારી 17, 2025 6:10 પી એમ(PM)

views 7

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા,66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આવતીકાલે મતગણતરી થશે

રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા,66 નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આવતીકાલે મતગણતરી થશે. તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યાં છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કુલ...

ફેબ્રુવારી 17, 2025 6:08 પી એમ(PM)

views 18

ગાંધીનગરના જુના સચિવાલયમાં આજે આગ લાગવાની ઘટના બની

ગાંધીનગરના જુના સચિવાલયમાં આજે આગ લાગવાની ઘટના બની હતી. બ્લોકનંબર 7 માં આવેલી ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની કચેરીના સર્વર રૂમમાં આગ લાગી હતી.આગની ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. આ અંગે વધુ માહિતી ફાયર અધિકારી રાજેશ પટેલે વધુ માહિતી આપી.