ફેબ્રુવારી 17, 2025 7:48 પી એમ(PM)

views 13

આવતીકાલે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ થશે

આવતીકાલે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ થશે. આ સ્પર્ધામાં ભારતભરના લગભગ એક હજાર પાંચસો પેરા-એથ્લેટ્સ પોતાનું કૌશલ્ય દર્શાવશે. આ ઐતિહાસિક ઇવેન્ટમાં 30 ટીમો દ્વારા 155 ઇવેન્ટ્સમાં પેરા-એથ્લેટ્સ ભાગ લેશે, જે તેને દેશના સૌથી મોટા પેરા-એથ્લેટિક્સ રમત...

ફેબ્રુવારી 17, 2025 7:46 પી એમ(PM)

views 11

મધ્યમ અને લઘુ ઉદ્યોગોના પ્રોત્સાહન માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામણે આરંભ કરાવ્યો

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે મુંબઈમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજનાનો આરંભ કરાવ્યો હતો. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાથી MSME ને પ્રોત્સાહન મળશે.જેના પર છેલ્લા ત્રણ બજેટમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ યોજના MSME ને કો...

ફેબ્રુવારી 17, 2025 7:40 પી એમ(PM)

views 10

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે રાષ્ટ્રીય ભૂ-અવકાશીજ્ઞાન-આધારિત લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ ,નકશાનું ઉદ્ઘાટન કરશે

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના 26 રાજ્યોઅને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 152 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય ભૂ-અવકાશીજ્ઞાન-આધારિત લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ ,નકશાનું ઉદ્ઘાટન કરશે. આકાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં જમીનના રેકોર્ડ બનાવવા અને અપડેટ કરવાનોછે ...

ફેબ્રુવારી 17, 2025 7:45 પી એમ(PM)

views 16

ચીન અંગેના કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનને ભાજપે ગલવાનમાં જાન ગુમાવનાર ભારતીય સૈનિકોનું અપમાન ગણાવ્યું

ભારતીય જનતા પાર્ટીએ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ ચીનના સમર્થનમાં આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપ મુખ્યાલયમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સેમ પિત્રોડાના નિવેદનને ગલવાન ખીણમાં પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોનું અપમાન ગણાવ્યુ...

ફેબ્રુવારી 17, 2025 7:17 પી એમ(PM)

views 10

‘પોખરા મુલાકાત વર્ષ 2025’ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન થયેલી બલૂન વિસ્ફોટની ઘટનાની તપાસ માટે આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી

નેપાળના પોખરામાં આયોજિત 'પોખરા મુલાકાત વર્ષ 2025'ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન થયેલી બલૂન વિસ્ફોટની ઘટનાની તપાસ માટે આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. શનિવારે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન નાયબ પ્રધાનમંત્રી અને નાણાંપ્રધાન વિષ્ણુ પૌડેલ અને પોખરા મેટ્રોપોલિટન સિટીના મેયર ધનરાજ આચાર્ય દાઝી ગયા હતા.ગૃહમંત્ર...

ફેબ્રુવારી 17, 2025 7:12 પી એમ(PM)

views 15

ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને મનોરંજન મિશન,NRDRM દ્વારા બે ભરતી અભિયાન ચલાવવાના દાવાઓને ફગાવી દીધા

ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને મનોરંજન મિશન,NRDRM દ્વારા બે ભરતી અભિયાન ચલાવવાના દાવાઓને ફગાવી દીધા છે. મંત્રાલયે એકનિવેદનમાં જણાવ્યું છે કે NRDRM કાર્યાલય મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ કામ કરતું નથી. તેમાં ઉમેર્યું હતું કે બે નકલી NRDRM વેબસાઇટ્સ www.nrdrm.com તેમજ www.nrdrmvaca...

ફેબ્રુવારી 17, 2025 7:07 પી એમ(PM)

views 34

રાજ્યના નગરો-મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે એક જ દિવસમાં 537 કરોડ રૂપિયા મંજૂર કરાયા

રાજ્ય સરકારે નગરો-મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે, રૂપિયા 537 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટઅને ભાવનગર મહાનગરપાલિકાઓને રૂ.૩૦૯ કરોડ ૭૨ લાખ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપ...

ફેબ્રુવારી 17, 2025 7:05 પી એમ(PM)

views 11

રાજ્યની GMERS સાથે સંકળાયેલી સાત હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા

રાજ્યની GMERS સાથે સંકળાયેલી સાત હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા છે. અંદાજીત સાત કરોડના ખર્ચે રાજ્યની સોલા અમદાવાદ, ગાંધીનગર, ગોત્રી, વડોદરા, પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને હાઇએન્ડ માઇક્રોસ્કોપ મળ્યા છે. આ સુવિધાને કારણે ચાર હજારથી વધુ ગામોને ઘર આં...

ફેબ્રુવારી 17, 2025 7:03 પી એમ(PM)

views 13

ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન – NIPER પરિસર ખાતે આજથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો

ગાંધીનગરમાં આવેલી રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન - NIPER પરિસર ખાતે આજથી ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે.આ સેમિનારનો મુખ્ય વિષય કેન્દ્રીય ચેતાતંત્રની ખામી માટે મિકેનિઝમથી મેડિસિન છે, જેમાં ભારત, ફ્રાન્સ, જર્મની, સાઉથ કોરિયા, જાપાન અને અમેરિકા સહિતના દેશના આશરે 73 થી વધુ વિધાર્થ...

ફેબ્રુવારી 17, 2025 7:01 પી એમ(PM)

views 17

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકૂ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકૂ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી. હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશા ના મેદાની પ્રદેશના પવનો સૂકા હોવાથી, તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન ...