નવેમ્બર 22, 2025 7:46 પી એમ(PM) નવેમ્બર 22, 2025 7:46 પી એમ(PM)
8
તેલંગાણામાં પ્રતિબંધિત – માઓવાદી જૂથના 37 સભ્યોએ આત્મસમર્પણ કર્યું.
તેલંગાણામાં પ્રતિબંધિત સીપીઆઈ-માઓવાદી જૂથના 37 સભ્યોએ આજે હૈદરાબાદમાં આત્મસમર્પણ કર્યું. તેમાં ત્રણ વરિષ્ઠ રાજ્ય સમિતિના સભ્યો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. માઓવાદીઓએ તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક બી. શિવધર રેડ્ડી સમક્ષ પોતાના શસ્ત્રો સાથે આત્મસમર્પણ કર્યું. પોલીસ મહાનિર્દેશકે પત્રકારોને જણાવ્યું હત...