ફેબ્રુવારી 21, 2025 2:58 પી એમ(PM)

views 14

FIH હોકી પ્રો-લીગમાં, ભારતીય મહિલા ટીમ આજે જર્મની સામે રમશે

FIH હોકી પ્રો-લીગમાં, ભારતીય મહિલા ટીમ આજે જર્મની સામે રમશે. ઓડિશામાં ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં આ મેચ સાંજે સવા પાંચ વાગ્યે શરૂ થશે. સલીમા ટેટેની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. જ્યારે ભારતીય પુરુષ ટીમ સાંજે સાડા સાત વાગ્યે આ જ સ્થળે આયર્લેન્ડ સામે રમશે. હરમનપ્રીત સ...

ફેબ્રુવારી 21, 2025 2:57 પી એમ(PM)

views 13

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં, આજે ગ્રુપ Bમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાનના કરાચીમાં નેશનલ સ્ટેડિયમ ખાતે બપોરે અઢી વાગ્યે મેચ શરૂ થશે. ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ Aમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને વિજયી આરંભ કર્યો છે. પહેલા બેટિંગ કરતા બ...

ફેબ્રુવારી 21, 2025 2:56 પી એમ(PM)

views 11

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ-WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હાલમાં પોઈન્ટ ટેબલમાં આગળ છે. જ્યારે હરમનપ્રીત ...

ફેબ્રુવારી 21, 2025 2:55 પી એમ(PM)

views 14

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. મૃતકોમાં દંપતી અને તેમના 2 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત પટનાથી 40 કિલોમીટર દૂર આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુલ્હનગંજ બજારમાં એક પેટ્રોલ પંપ પા...

ફેબ્રુવારી 21, 2025 2:54 પી એમ(PM)

views 11

ઇઝરાયલમાં ગઈકાલે બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ

ઇઝરાયલમાં ગઈકાલે બસોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે. તેલ અવીવ નજીક પાર્કિંગમાં લગભગ 3 બસમાં વિસ્ફોટ થયો હતો, જેથી દેશભરમાં પરિવહન સેવા અસ્થાયીરૂપે બંધ કરવામાં આવી હતી. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ગાઝામાંથી 4 ઇઝરાયલી બંધકોના મૃતદેહોને મુક્ત કર્યાના થોડા સમય બાદ જ આ વિસ્ફોટ થયા હતા. ઇ...

ફેબ્રુવારી 21, 2025 2:52 પી એમ(PM)

views 9

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં FICCI દ્વારા આયોજિત ક્રિટિકલ મિનરલ્સ મેટ્રિક્સ કોન્ફરન્સમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ્ય સ્થાનિક અને વિદેશી...

ફેબ્રુવારી 21, 2025 2:49 પી એમ(PM)

views 17

ગત 10 વર્ષ દરમિયાન આરોગ્ય ખર્ચ 64 ટકાથી ઘટીને અંદાજે 39 ટકા થયો : કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડા

કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, ગત 10 વર્ષ દરમિયાન આરોગ્ય ખર્ચ 64 ટકાથી ઘટીને અંદાજે 39 ટકા થયો છે. નવી દિલ્હીમાં 12મા આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંવાદમાં સંબોધન કરતાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન અને અન્ય યોજનાઓ હેઠળ અપાતી સેવાઓના કારણે આ...

ફેબ્રુવારી 21, 2025 2:48 પી એમ(PM)

views 10

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. જ્યારે અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોએ ભારે વરસાદની તેમજ આગામી બે દિવસમાં ગંગા પશ્ચિમ બંગાળ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વીજળી પડવાની સાથે વાવાઝોડાની સંભાવના છે. ...

ફેબ્રુવારી 21, 2025 2:46 પી એમ(PM)

views 14

દેશના ખેત ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થતાં કૃષિ નિકાસમાં અભૂતપૂર્વ વિસ્તરણ જોવા મળી રહ્યું છે

દેશના ખેત ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થતાં કૃષિ નિકાસમાં અભૂતપૂર્વ વિસ્તરણ જોવા મળી રહ્યું છે. દેશની કૃષિ નિકાસ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન ભારતે પ્રીમિયમ સાંગોલા અને ભગવા દાડમની પ્રથમ વાર ઓસ્ટ્રેલિયામાં સફળતાપૂર્વક નિકાસ કરી છે. આ જ રીતે ડ્રેગન ફ્રૂટની લંડન અને બહેરીનમાં નિકાસ કરવામાં આવી...

ફેબ્રુવારી 21, 2025 2:43 પી એમ(PM)

views 13

ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક આરોગ્ય એક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે :ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક આરોગ્ય એક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે. નવી દિલ્હીમાં આજે પ્રાણાયામ પર વૈશ્વિક પરિષદને સંબોધતાં શ્રી ધનખડે કહ્યું, આ પરિસદ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સાથે સુસંગત છે. શ્રી ધનખડે ઉમેર્યું, આ પરિસદની સુસંગતતા વસુધૈવ કુ...